329
૩૨૯ - આત્મ્સમર્પણ
| ટેક: | તન, મન, ધન, પ્રભુ, તુજ ચરણે, તુજ સઘળું છે, તેં જ દીધું છે, |
| અકળિત તુજ કરણી. | |
| ૧ | મારું છે તે હું ક કમાયો, |
| મુજ મનના એવા અભિમાને | |
| ખિન્નત હાલ ઘણી. | |
| ૨ | હું, મમ ભાર્યા, કન્યા, સુત, સૌ |
| દાસ છીએ ચરણોના તારા, | |
| પ્રિયતમ તું ધણી. | |
| ૩ | વાત, વિચાર ને વર્તન મમ સૌ |
| તુજ ઈચ્છાવશ છે, હે સ્વામી ! | |
| મન ધરું છું ધરણી. | |
| ૪ | રસ્તો, સત્ય, જીવન મમ તું, |
| આશ્રિત્ત લે ભવ પાર ઉતારી | |
| ટાળી બગકરણી. |