194
૧૯૪ - અણમૂલ મોતી
| ૮, ૬ સ્વરો | |
| "I’ve found the Pearl" | |
| Tune: | Radiant C.M. |
| કર્તા : | જોન મેશન, |
| ૧૬૪૫-૯૪ | |
| ટેક: | મને મળ્યું અણમૂલ મોતી, આનંદે ગાય છે મન; |
| હરખાયા વિના ચાલે, મને છે કેવું ધન! | |
| ૧ | ખ્રિસ્ત મારો છે, સૌનો પ્રભુ, રાજાઓનો રાજા; |
| ન્યાયનો સૂરજ તો છે ઈસુ, ઈસુ છે જગત્રાતા. | |
| ૨ | ખ્રિસ્ત છે મુજ અન્ન, ખ્રિસ્ત છે મુજ જળ, ઔષધ, તંદુરસ્તી, |
| મુજ શાંતિ, આનંદ તથી બળ, મુજ ધન તથા કીર્તિ, | |
| ૩ | મધ્યસ્થી કરનાર આકાશમાં, પ્રીતમ ને પ્રેમી ભાઈ, |
| પિતા ને મિત્ર, એ સઘળા મુજ ખ્રિસ્તમાં ગુણ સમાય. | |
| ૪ | મુજ ખ્રિસ્ત છે સૌ કરતાં ઊંચો, મુજ ખ્રિસ્તને શું નામ દઉં! |
| છે ખ્રિસ્ત પહેલો, છે ખ્રિસ્ત છેલ્લો, મુજ ખ્રિસ્ત છે મારું સહુ. |
Phonetic English