119
૧૧૯ - એક લીલો ડુંગર
| ૮, ૬ સ્વરો | |
| "There is a green hill far away" | |
| Tune : | Horsley or Meditation C.M. |
| કર્તા: | મિસીસ સી. એફ. |
| આલેકસેન્ડર, ૧૮૨૩-૯૫ | |
| અનુ. : | જી. પી. ટેલર |
| ૧ | બહુ દૂર એક લીલો ડુંગર છે, એક શહેરના કોટની બા'ર; |
| ત્યાં આપણું તારણ સાધવાને મરી ગયો તારનાર. | |
| ૨ | જે ભારે કષ્ટ તેણે વેઠયું તેનું બ્યાન નહિ કરાય; |
| પણ તેથી આપણે છૂટકો છે, એવું નિશ્ર્ક્ જણાય. | |
| ૩ | માનવું પાપ નિવારણ થાય, પવિત્રાઈ પણ મળે; |
| એ જ આશિષ ખ્રિસ્તના લોહાથી બધાંને વાસ્તે છે. | |
| ૪ | તે પાપની શિક્ષા એકલો સે'વા બળવાન હતો; |
| તેણે ઉઘાડું સ્વર્ગનું દ્વાર, આવવાનો હક દીધો. | |
| ૫ | રે તેની પ્રેમ અપાર છે, તેના પર પ્રેમ પર રાખો; |
| તેના પર વિશ્વાસ કર્યાથી તેના જેવા થશો. |