541
૫૪૧ - દાનાર્પણની પ્રાર્થાના
| પ્રભુ, બક્ષેલું તારું જ આ, | |
| અર્પું પ્રેમે તુજને, હા. | |
| આશિષ દઈ સૌ સ્વીકારજે, | |
| તુજ મહિમાર્થે વાપરજે. |
Phonetic English
| Prabhu, bakshelun taarun ja aa, | |
| Arpun preme tujane, ha. | |
| Aashish dai sau sveekaaraje, | |
| Tuj mahimaarthe vaaparaje. |
Image
Media - Chopai Chhand