540
૫૪૦ - દાનાર્પણ પર આશીર્વાદ
| હે ઈશ્વર, સહુ વાનાં સારાં, | |
| આપેલાં છે તે તો તારાં, | |
| માટે કેવળ તારાં જે | |
| અર્પ્યાં આજે તુજને તે, | |
| અર્પ્યાં આજે તુજને તે. |
Phonetic English
| He Ishvar, sahu vaanaan saaraan, | |
| Aapelaan chhe te to taaraan, | |
| Maate keval taaraan je | |
| Arpyaan aaje tujane te, | |
| Arpyaan aaje tujane te. |
Image
Media - Sunday Worship on 01-11-2015