94
૯૪ - ચરુશાલેમમાં જયવંત પ્રવેશ
| વિક્રાંત | |
| "All glory, laud and honour" | |
| કર્તા : | ઓર્લીન્સના થીઓડલ્ફ, ૭૫૦-૮૨૧ |
| (લઁટિનમાં) | |
| અંગ્રેજીમાં અનુ. : | જોન |
| એમ. નીલ, ૧૮૧૮-૬૬ | |
| અનુ. : | જે. એસ. અટીવન્સન |
| ટેક : | હે નૃપ તારક ખ્રિસ્ત, તને સ્તુતિ, ગૌરવ હોજો ! |
| જેને હોસાના ગાતી લધુ બાળક ફોજો. | |
| ૧ | દાઊદ પુત્ર યહૂદીના રાજા જયકારી, |
| આવે તું પ્રભુને નામે, કરિયે સ્તુતિ તારી. | |
| ૨ | સ્વર્ગ તણા દૂતો નભમાં તુજ સેવ કરે છે, |
| માનવ ને સહુ સૃષ્ટિ અહીં તુજ માા ધરે છે. | |
| ૩ | હિબ્રૂ લોક લઈ લઈ ડાળી તુજ પાય પ્રસારી, |
| તેમ અમે પણ આવિયે લઈ પ્રાર્થ અમારી. | |
| ૪ | તે તુજ મોત થયા પહેલાં સ્ત્વતા શુભ રીતે, |
| રાજ કરે તું હાલ નભે, સ્તવિયે અમ ગીતે. | |
| ૫ | રાય કૃપાળુ, તને રીઝવે સહુ બાબત સારી, |
| માની બાળ તણી સ્તુતિ તેં, ત્યમ માન અમારી. |
Phonetic English
| Vikraant | |
| "All glory, laud and honour" | |
| Kartaa : | Orlinsanaa Thiodalfa, 750-821 |
| (Lantinamaa) | |
| Angrezimaa Anu. : | Jhon |
| M. Neel, 1818-66 | |
| Anu. : | J. S. Ativansan |
| Tek : | He nrup taarak khrist, tane stuti, gaurav hojo ! |
| Jene hosaanaa gaati laghu baadak fojo. | |
| 1 | Daaud putra yahudinaa raajaa jayakaari, |
| Aave tu prabhune naame, kariye stuti taari. | |
| 2 | Swarg tanaa duto nabhamaa tujh seva kare che, |
| Maanav ne sahu srushti ahi tuj maa dhare che. | |
| 3 | Hibu lok lai lai daadi tuj paay prasaari, |
| Tem ame pan aaviye lai praartha amaari. | |
| 4 | Te tuj mot thayaa pahelaa stvataa shubh rite, |
| Raaj kare tu haal nabhe, staviye am geete. | |
| 5 | Raay krupaadu, tane rizave sahu baabat saari, |
| Maani baad tani stuti te, tyam maan amaari. |
Image
Media