148
૧૪૮ - હર વખ્ત ઈસુ, ઈસુ બોલ, મન તું ઈસુ, ઈસુ બોલ
| ૧ | ઉત્તમ વચનો જો કહ્યાં પ્રભુએ એકથી એક અણમોલ. મન. |
| ૨ | ચાલવાની તાકાર તે દેશે, મન જે જિહ્વા ખોલ. મન. |
| ૩ | પાપની ગાંસડી શિર પર ભારી બોજ મોટો વણ તોલ. મન. |
| ૪ | પ્રભુ ઈસુને સર્વ બતાવી દઉં, દિલની ગાંસડી ખોલ. મન. |
| ૫ | જય જય ઉચ્ચારું સદા ખ્રિસ્તનો, સુણાવું પ્રભુના બોલ. મન. |
| ૬ | સદા કરું હું સ્તુતિ ઈસુની, ગાવા તન મન ખોલ. મન. |
Phonetic English
| 1 | Uttam vachano jo kayah prabhuae ekthi ek anamol. Muhn. |
| 2 | Chaalavaani taakaar te deshe, man je jihvaa khol. Muhn. |
| 3 | Paapani gaansadi shir par bhaari boj moto van tol. Muhn. |
| 4 | Prabhu Isune sarv bataavi dau, dilni gaansadi khol. Muhn. |
| 5 | Jay jay uchchaaru sadaa Khristno, sunaavu prabhunaa bol. Muhn. |
| 6 | Sadaa karu hu stuti Isuni, gaavaa tan man khol. Muhn. |
Media - Composition By : Late Mr. Johnson Daniel