510
૫૧૦ - નાનાં છોકરાં સ્તુતિ ગાઓ
| ૧ | નાનાં છોકરાં, સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ; |
| નાનાં છોકરાં, સ્તુતિ ગાઓ ઈશ્વરની. | |
| ૨ | તારનાર માટે સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ; |
| તારનાર માટે સ્તુતિ ગાઓ ઈશ્વરની. | |
| બાઈબલ, માતા, પિતા, શિક્ષક, પ્રકાશ, રક્ષણ, | |
| વગેરે માટે ગાઈ શકાય. |
Phonetic English
| 1 | Naana chokara, stuti gaao, stuti gaao, stuti gaao; |
| Naana chokara, stuti gaao ishwarni. | |
| 2 | Taaranaar maate stuti gaao, stuti gaao, stuti gaao; |
| Taaranaar maate stuti gaao ishwarni. | |
| Baaibal, maata, pita, shikshak, prakaash, rakshan, | |
| Vagere maate gaai shakaay. |