SA117

Revision as of 23:53, 10 May 2024 by Gcfpon (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સૌ ખ્રિસ્તને કરો નમસ્કાર, દુતો પાયે લાગો

રાજમુગટ લઇ આવો બધા, ને તેને પહેરવા.

સૌ જાત, ને કોમ, હા, સવઁ પૃથ્વી તેનીઆગળ આવો

તેને સર્વ મહિમા આવી, તાજ તેને પહેરાવો.

હે આદમ સંતાન સૌ પાપી, ઇસુ નો હકક માનો;

લે મુકિત તેની કૃપાથી, તાજ તેને પહેરાવો.

આવો ઓ દેવના શહિદો, હાંક મારે વેદી પાસ;

ઇસુના રકતનો મહિમા ગાયો ....તાજ તેને પહેરાવો.

રે સ્વગીઁ સ્વર્ગી ફોજ સાથે આવી,નમન કરોને સૌ;

ગાઓરે સનાતન સ્તૂતિ, તાજ તેને પહેરાવો

Media