267
૨૬૭ - આમંત્રણ
| ટેક: | આવો જગના લોક સઘળા, ઈસુ રાજા બોલાવે છે. |
| ૧ | જેનું જગમાં માન નહિ કાંઈ, જેનું જગમાં સ્થાન નહિ કાંઈ, |
| તેને નામે રાજ્ય લેવા - ઈસુ રાજા બોલાવે છે. | |
| ૨ | શિરે કંટક તાજ નિશાની, છાપ હજી છે કૂખ વીંધ્યાની; |
| વીંધાયેલા હાથ પ્રસારી - ઈસુ રાજા બોલાવે છે. | |
| ૩ | આવો, ભાઈ આવો, બહેની, આવી કરને પારખ તેની; |
| તારા સઘળા ભાર ઊંચકવા - ઈસુ રાજા બોલાવે છે. |
Phonetic English
| Tek: | Aavo jaganaa lok saghadaa, Isu raajaa bolaave che. |
| 1 | Jenu jagamaa maan nahi kaai, jenu jagamaa sthaan nahi kaai, |
| Tene naame raajya levaa - Isu raajaa bolaave che. | |
| 2 | Shire kantak taaj nishaani, chaap hajee che kookh vindhyaani; |
| Vindhaayelaa haath prasaari - Isu raajaa bolaave che. | |
| 3 | Aavo, bhaai aavo, baheni, aavi karane paarakh teni; |
| Taaraa saghadaa bhaar uchakva - Isu raajaa bolaave che. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| Refrain: | Come, all people of the world, King Jesus is calling. |
| 1 | Who has no honor in the world, who has no place in the world, |
| To receive a kingdom in His name - King Jesus is calling. | |
| 2 | Upon His head the mark of a crown of thorns, still the mark of the pierced side remains; |
| Stretching out His pierced hands - King Jesus is calling. | |
| 3 | Come, brother come, sister, come, come and know Him; |
| To lift all your burdens - King Jesus is calling. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairavi
Media - Geet Gunjan - Jeevan Sandesh
Chords
G C D G ટેક: આવો જગના લોક સઘળા, ઈસુ રાજા બોલાવે છે. C D C D ૧ જેનું જગમાં માન નહિ કાંઈ, જેનું જગમાં સ્થાન નહિ કાંઈ, C D C D G તેને નામે રાજ્ય લેવા - ઈસુ રાજા બોલાવે છે.