553

Revision as of 20:41, 15 March 2026 by AI (talk | contribs) (Add/update Translation section)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૫૩ - ખ્રિસ્તની સુંદરતા

૫૫૩ - ખ્રિસ્તની સુંદરતા
ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા,
તેની કરુણા પણ દીસો મારામાં;
દિવ્ય શુદ્ધ આત્મા ! શુદ્ધ કર મારો આત્મા,
કે દીસે મારામાં ખ્રિસ્તની સુંદરતા.

Phonetic English

553 - Khristani Sundarata
1 Khristani sundarata Ane pavitrata,
Teni karuna pan Deeso maaraamaan;
Divya shuddh aatma ! Shuddh kar maaro aatma,
Ke deese maaraamaan Khristani sundarata.


Translation

This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.

૫૫૩ - The Beauty of Christ
The beauty and holiness of Christ,
May His compassion also be seen in me;
Divine Holy Spirit! Purify my soul,
That the beauty of Christ may be seen in me.


Image

 

Media - Hymn Tune : Let The Beauty of Jesus

Media - Sung By C.vanveer

Chords

G               D G
ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા,
C              D  G
તેની કરુણા પણ દીસો મારામાં;
G       D     C         D  G
દિવ્ય શુદ્ધ આત્મા ! શુદ્ધ કર મારો આત્મા,
G  C            D  G
કે દીસે મારામાં ખ્રિસ્તની સુંદરતા.