502
૫૦૨ - રાજા ઈસુ આવ્યા
| ટેક: | રાજા ઈસુ આવ્યા, રાજા ઈસુ આવ્યા, |
| શેતાનને જીતવાને કાજે રાજા ઈસુ આવ્યા. | |
| ૧ | સ્વર્ગી વૈભવ છોડી, ગભાણ માંહે પોઢી, |
| સર્વ દેશની પ્રજા કાજે રાજા ઈસુ આવ્યા. | |
| ૨ | થયો હું આનંદી, સુણી આ વધામણી, |
| જગતનું પાપ હરવા કાજે રાજા ઈસુ આવ્યા. | |
| ૩ | પાપીને બોલાવી, શેતાનથી છોડાવી, |
| મનને શુદ્ધ કરવાને કાજે રાજા ઈસુ આવ્યા. | |
| ૪ | શાંતિ, આનંદ આપી, કરી પાપની માફી, |
| અનંતજીવન દેવા કાજે રાજા ઈસુ આવ્યા. | |
| ૫ | રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, |
| સર્વ તેમની જય જય બોલો, રાજા ઈસુ આવ્યા. |
Phonetic English
| Tek: | Raaja Isu aavya, raaja Isu aavya, |
| Shetaanane jeetavaane kaaje raaja Isu aavya. | |
| 1 | Svargi vaibhav chhodi, gabhaan maanhe podhi, |
| Sarv deshani praja kaaje raaja Isu aavya. | |
| 2 | Thayo hun aanandi, suni aa vadhaamani, |
| Jagatanun paap harava kaaje raaja Isu aavya. | |
| 3 | Paapine bolaavi, shetaanathi chhodaavi, |
| Manane shuddh karavaane kaaje raaja Isu aavya. | |
| 4 | Shaanti, anand aapi, kari paapani maaphi, |
| Anantajeevan deva kaaje raaja Isu aavya. | |
| 5 | Raajaaona raaja, Prabhuona Prabhu, |
| Sarv temani jay jay bolo, raaja Isu aavya. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| Refrain: | King Jesus came, King Jesus came, |
| King Jesus came to conquer Satan. | |
| ૧ | Leaving heavenly glory, lying in a manger, |
| King Jesus came for the people of every land. | |
| ૨ | I became joyful, hearing this glad tidings, |
| King Jesus came to take away the sin of the world. | |
| ૩ | Calling the sinner, delivering from Satan, |
| King Jesus came to make the heart pure. | |
| ૪ | Giving peace and joy, granting forgiveness of sin, |
| King Jesus came to give eternal life. | |
| ૫ | King of kings, Lord of lords, |
| All proclaim His victory, King Jesus came. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Chords
G D
ટેક: રાજા ઈસુ આવ્યા, રાજા ઈસુ આવ્યા,
C D G
શેતાનને જીતવાને કાજે રાજા ઈસુ આવ્યા.
G D
૧ સ્વર્ગી વૈભવ છોડી, ગભાણ માંહે પોઢી,
C D G
સર્વ દેશની પ્રજા કાજે રાજા ઈસુ આવ્યા.