209: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser2 (talk | contribs) |
||
| Line 13: | Line 13: | ||
|- | |- | ||
| | | | ||
|મટી જન્મબુદ્ધિ, નવી થાય શુદ્ધિ, વસો માંહે, કરો રાજ્ય ત્યાંયે. | |મટી જન્મબુદ્ધિ, નવી થાય શુદ્ધિ, વસો ઉર માંહે, કરો રાજ્ય ત્યાંયે. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|હશે જેમ સારું, કરો સર્વ મારું, સુચાલે, શુભાજ્ઞા પળાવો; | |હશે જેમ સારું, કરો સર્વ મારું, સુચાલે ચલાવૉ, શુભાજ્ઞા પળાવો; | ||
|- | |- | ||
| | | | ||
Revision as of 09:47, 21 December 2016
૨૦૯ - પવિત્રાત્મા વિષે
| ૧ | શુભાત્મા વખાણું, ખરો દેવ માનું, મટાડે વિકારો, કરાવે સુધારો; |
| દિલે ખ્રિસ્ત લાવી, દિલાસો કરાવી, ખરું સંભરાવે, ખરામાં ઠરાવે. | |
| ૨ | મહા શાંતકારી, તને શુદ્ધ ધારી ફરી પાય લાગું, નવી ચાલ માગું; |
| મટી જન્મબુદ્ધિ, નવી થાય શુદ્ધિ, વસો ઉર માંહે, કરો રાજ્ય ત્યાંયે. | |
| ૩ | હશે જેમ સારું, કરો સર્વ મારું, સુચાલે ચલાવૉ, શુભાજ્ઞા પળાવો; |
| સુવાર્તા જણાવી, સદા તે મનાવી, મને પૂર્ણ વારો, સમૂળે સુધારો. |
Phonetic English
| 1 | Shubhaatma vakhaanun, kharo dev maanun, mataade vikaaro, karaave sudhaaro; |
| Dile Khrist laavi, dilaaso karaavi, kharun sambharaave, kharaamaan tharaave. | |
| 2 | Maha shaantakaari, tane shuddh dhaari phari paay laagun, navi chaal maagun; |
| Mati janmabuddhi, navi thaay shuddhi, vaso maanhe, karo raajya tyaanye. | |
| 3 | Hashe jem saarun, karo sarv maarun, suchaale, shubhaagya palaavo; |
| suvaarta janaavi, sada te manaavi, mane poorn vaaro, samoole sudhaaro. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairavi