244: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો રાગ: ગરબી કર્તા: કા. મા. રત્નગ્રાહી ૧..." |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો | ==૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો== | ||
રાગ: ગરબી | {| | ||
કર્તા: કા. મા. રત્નગ્રાહી | |+૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો | ||
|- | |||
૧ સુણો, સુણો, ત્રાતાની આ વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |રાગ: | ||
|ગરબી | |||
૨ ફરજો, ફરજો ગુર્ગર દેશે, ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |- | ||
|કર્તા: | |||
૩ જોજો, જોજો શહેરો ને સહુ ગામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |કા. મા. રત્નગ્રાહી | ||
|- | |||
૪ જઈ રસ્તે, ચકલે ને સર્વ ઠામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |૧ | ||
|સુણો, સુણો, ત્રાતાની આ વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
૫ ભૂખ થકી બહુ જણનો જાયે પ્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |- | ||
|૨ | |||
૬ જુઓ, જુઓ માગે બહુ જણ ત્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |ફરજો, ફરજો ગુર્ગર દેશે, ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | ||
|- | |||
૭ તમ પર રાખે આશા વહાલો દેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |૩ | ||
|જોજો, જોજો શહેરો ને સહુ ગામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
૮ આપો, આપો જઈને શુભ ઉપદેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |- | ||
|૪ | |||
૯ રાખો, રાખો ચિંતા સૌની ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |જઈ રસ્તે, ચકલે ને સર્વ ઠામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | ||
|- | |||
૧૦ પ્રીતે, પ્રીતે કહેજો સૌને વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |૫ | ||
|ભૂખ થકી બહુ જણનો જાયે પ્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
|- | |||
|૬ | |||
|જુઓ, જુઓ માગે બહુ જણ ત્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
|- | |||
|૭ | |||
|તમ પર રાખે આશા વહાલો દેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
|- | |||
|૮ | |||
|આપો, આપો જઈને શુભ ઉપદેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
|- | |||
|૯ | |||
|રાખો, રાખો ચિંતા સૌની ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
|- | |||
|૧૦ | |||
|પ્રીતે, પ્રીતે કહેજો સૌને વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. | |||
|} | |||
Revision as of 03:15, 9 August 2013
૨૪૪ - તારણના ભોજનમાં સૌને નોતરો
| રાગ: | ગરબી |
| કર્તા: | કા. મા. રત્નગ્રાહી |
| ૧ | સુણો, સુણો, ત્રાતાની આ વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| ૨ | ફરજો, ફરજો ગુર્ગર દેશે, ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| ૩ | જોજો, જોજો શહેરો ને સહુ ગામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| ૪ | જઈ રસ્તે, ચકલે ને સર્વ ઠામ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| ૫ | ભૂખ થકી બહુ જણનો જાયે પ્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| ૬ | જુઓ, જુઓ માગે બહુ જણ ત્રાણ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| ૭ | તમ પર રાખે આશા વહાલો દેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| ૮ | આપો, આપો જઈને શુભ ઉપદેશ જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| ૯ | રાખો, રાખો ચિંતા સૌની ભ્રાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |
| ૧૦ | પ્રીતે, પ્રીતે કહેજો સૌને વાત જો; તારણના ભોજનમાં સૌને નોતરો. |