437: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૩૭ - લગ્નગીત == {| |+૪૩૭ - લગ્નગીત |- | |ગરબી |- | |કર્તા : જે. એ. પરમાર |- | |ટેક : |..." |
|||
| Line 10: | Line 10: | ||
|કર્તા : જે. એ. પરમાર | |કર્તા : જે. એ. પરમાર | ||
|- | |- | ||
|ટેક : | |ટેક : | ||
|વધૂવર રાખ, પ્રભુ, સુખકારી રે ! તારી સેવામાં લેજે સ્વીકારી ! | |વધૂવર રાખ, પ્રભુ, સુખકારી રે ! તારી સેવામાં લેજે સ્વીકારી ! | ||
Revision as of 23:47, 4 August 2013
૪૩૭ - લગ્નગીત
| ગરબી | |
| કર્તા : જે. એ. પરમાર | |
| ટેક : | વધૂવર રાખ, પ્રભુ, સુખકારી રે ! તારી સેવામાં લેજે સ્વીકારી ! |
| ૧ | વાધે પ્રેમ પરસ્પર એવો રે, |
| જાણે એક જ અંગ હોય તેઓ રે, | |
| અન્યોઅન્ય રહે સહકારી. | |
| વધૂવર. | |
| ૨ | રિદ્ધિ, સિદ્ધિ, સુબુદ્ધિ દેજે રે, |
| સદા એમની સંગે રહેજે રે, | |
| દેજે દીર્ઘાયુષ્ય વધારી. | |
| વધૂવર. | |
| ૩ | નવદંપતી નવજીવન માણે રે, |
| નિજ ઘર સ્વર્ગસમ અજવાળે રે, | |
| બને આદર્શમય નરનારી. | |
| વધૂવર. | |
| ૪ | શુભ લગ્ન તણા શુભ કામે રે, |
| મળી સકળ સભા આ ઠામે રે, | |
| આશિષવૃષ્ટિ તું કર આ વારી. | |
| વધૂવર. |