350: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૧ – પ્રભુનું સ્તોત્ર == {| |+૩૫૦ - આભારસ્તુતિ |- |૧ |પ્રભુ, સ્તુતિ કરું, ત..." |
|||
| Line 1: | Line 1: | ||
== | == ૩૫૦ - આભારસ્તુતિ == | ||
{| | {| | ||
Revision as of 18:06, 2 August 2013
૩૫૦ - આભારસ્તુતિ
| ૧ | પ્રભુ, સ્તુતિ કરું, તુજ નામ તણી, |
| પ્રભુ, ચિત્ત ધરું, તુજ કામ ભણે; | |
| ઉપકાર કર્યા જ અપાર ધણી, | |
| જય ખ્રિસ્ત સદા, જ્ય વંદન હો. | |
| ૨ | બહુ દામ દીધાં, પ્રભુ પ્રીત કરી, |
| અન્નપાન દીધાં, બહુ હેત કરી; | |
| દુ:ખદર્દ બધાં મુજ દૂર કરી, | |
| જય ખ્રિસ્ત સદા, જય વંદન હો. | |
| ૩ | મુજ પાપ બધાં, કંઈ માફ કરી, |
| સતપંથ દીધો, દયાદાન કરી; | |
| તુજ બાળ કર્યો, મુજ ત્રાણ કરી, | |
| જય ખ્રિસ્ત સદા, જય વંદન હો. |