185: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "==૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ== {| |+૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ |- |૧ | |ખ્રિસ્ત ઈસુ ..." |
|||
| Line 4: | Line 4: | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|ખ્રિસ્ત ઈસુ રાય છે, | |ખ્રિસ્ત ઈસુ રાય છે, | ||
|- | |- | ||
| Line 17: | Line 16: | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|ખ્રિસ્તને જ માનજે, | |ખ્રિસ્તને જ માનજે, | ||
|- | |- | ||
| Line 30: | Line 28: | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|સંધ ખ્રિસ્તનો કરો, | |સંધ ખ્રિસ્તનો કરો, | ||
|- | |- | ||
Revision as of 06:10, 2 August 2013
૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ
| ૧ | ખ્રિસ્ત ઈસુ રાય છે, |
| રાજ, કાજ, તાજ સર્વ ખ્રિસ્તનાં સદાય છે; | |
| સર્વ જે કરાય છે, તે થકી જ થાય છે, | |
| તે તણા જ હાથ માં નીતિ, નેમ, ન્યાય છે. | |
| ૨ | ખ્રિસ્તને જ માનજે, |
| ખ્રિસ્તકામ, ખ્રિસ્તનામ પૂર્ણ શુદ્ધ જાણજેલ્ | |
| યોગ્ય ગાન આણજે, ખ્રિસ્તને વખાણજે, | |
| સૌ કરે સદાય સેવ, વૃદ્ધ ને જુવાન જે. | |
| ૩ | સંધ ખ્રિસ્તનો કરો, |
| પાપ, ભ્રાંતિને તજી પવિત્ર પંથમાં ફરો; | |
| દંડની તમો ડરો, કાં તમો વૃથા મરો? | |
| જીવદાન ખ્રિસ્ત દે, લઈ સુધામને ધરો. |