109: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૧૦૯ - ઈસુના મરણનો મર્મ== {| |+૧૦૯ - ઈસુના મરણનો મર્મ |- |ટેક : |અઘહરતા થઈ દુ:..." |
Rrishujain (talk | contribs) |
||
| Line 6: | Line 6: | ||
|અઘહરતા થઈ દુ:ખ હરે છે, પાપી કાજે ઈસુ મરે છે. | |અઘહરતા થઈ દુ:ખ હરે છે, પાપી કાજે ઈસુ મરે છે. | ||
|- | |- | ||
|૧|કંટક મુગટ પોતે પહેર્યો, ગૌરવનો તાજ પાપીને દે છે. | |૧ | ||
|કંટક મુગટ પોતે પહેર્યો, ગૌરવનો તાજ પાપીને દે છે. | |||
|- | |- | ||
|૨ | |૨ | ||
Revision as of 09:29, 28 July 2013
૧૦૯ - ઈસુના મરણનો મર્મ
| ટેક : | અઘહરતા થઈ દુ:ખ હરે છે, પાપી કાજે ઈસુ મરે છે. |
| ૧ | કંટક મુગટ પોતે પહેર્યો, ગૌરવનો તાજ પાપીને દે છે. |
| ૨ | તેનાં અંગ ભંજાયાં ઘાથી, એથી પાપીને રૂઝ વળે છે. |
| ૩ | રુધિરધારા અંગથી ઝરતી, તે તો પાપીને સ્વચ્છ કરે છે. |
| ૪ | અધમ જનોને ન્યાયી બના'વા, પોતે તો ગુનેગાર ઠરે છે. |
| ૫ | ખાટું, કડવું તેણે પીધું, પાપીને અમૃતપાન ધરે છે. |
| ૬ | લજ્જાકારી મરણ તે પામ્યો, જીવનદાન એ અધમોને દે છે. |