48: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "==૪૮ - ઈશ્વરનું ગૌરવ== {| |+૪૮ - ઈશ્વરનું ગૌરવ |- | |૮, ૭ સ્વરો |- | |(ગીતશાસ્ત્ર ૮..." |
|||
| Line 29: | Line 29: | ||
|- | |- | ||
| | | | ||
|એમ કરીને તેં એ ભયથી શત્રુને દબાવ્યો છે. | |એમ કરીને તેં એ ભયથી | ||
|શત્રુને દબાવ્યો છે. | |||
|- | |- | ||
|૩ | |૩ | ||
Revision as of 09:37, 26 July 2013
૪૮ - ઈશ્વરનું ગૌરવ
| ૮, ૭ સ્વરો | ||
| (ગીતશાસ્ત્ર ૮) | ||
| "Tune : | Stuttgart, or St. Oswald" | |
| કર્તા : | જેમ્સ ગ્લાસગો | |
| ૧ | હે પરાાત્મા, કેવું સારું | જગત મધ્યે તારું નામ ! |
| આકાશ ઉપર ચમકનારું | તેં દેખાડયું તારું કામ. | |
| ૨ | ઘાવણાં બાળકોનાં મોંથી | તું પરાક્રમ લાવ્યો છે; |
| એમ કરીને તેં એ ભયથી | શત્રુને દબાવ્યો છે. | |
| ૩ | તારા હાથે આકાશોને | શક્તિથી બનાવ્યાં છે; |
| ચંદ્ર તથા તારાઓને, | એમને તેં ઠરાવ્યા છે. | |
| ૪ | માણસ કેવું છે કે એનો | એમ તું લે છે સમાચાર? |
| કેવો આદમપૂત કે તેનો | એમ તું કરે છે ઉપકાર? | |
| ૫ | તેને તેં દૂતોથી નાનો | કીધો થેડી મુદત ભર; |
| પછી મુગટ મહિમાવાળો | મૂક્યો તેના માથા પર. | |
| ૬ | તેને સર્વ વસ્તુઓ પર | તેં તો સોંપ્યો અધિકાર; |
| ઘેટાં, ઢોર, વનપશુઓ | ને ક્ષેત્રનું હરેક જાનદાર. | |
| ૭ | પંખી વાયુંમાં વસનારું, | માછલું જેને જળમય ઠામ; |
| હે પરાત્પર, કેવુ સારું | જગત મધ્યે તારું નામ ! |