179: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "==૧૭૯ - ઈસુ એ જ સગું== {| |+૧૭૯ - ઈસુ એ જ સગું |- |કર્તા: |એન. જે જયેશ |- |ટેક: |સગુ..." |
|||
| Line 1: | Line 1: | ||
==૧૭૯ - ઈસુ એ જ સગું== | ==૧૭૯ - ઈસુ એ જ સગું== | ||
{| | |||
|+૧૭૯ - ઈસુ એ જ સગું | |||
|- | |||
|કર્તા: | |||
|એન. જે જયેશ | |||
|- | |||
|ટેક: | |||
|સગું મારે ઈસુ છે વા'લામાં વા'લું, સગું મારું સર્વ હું તેને જ ભાળું. | |||
|- | |||
|૧ | |||
|નથી કોને સાથી સહોદાર એવો, | |||
|- | |||
| | |||
|મળ્યો મને ઈસુ મસીહા જ જેવો, | |||
|- | |||
| | |||
|નથી કોનો પ્રે . અજાયબ એવો, | |||
|- | |||
| | |||
|નિહાળું અખંડિત તેહમામ જેવો. | |||
|- | |||
|૨ | |||
|દુ:ખેસુખે પાસમાં પાસ રે'નારો, | |||
|- | |||
| | |||
|વિપત્તિમાં હિમ્મ્ત, સા'ય દેનારો, | |||
|- | |||
| | |||
|માઠી વેળા આશ્રય તે એક મારો, | |||
|- | |||
| | |||
|વીરો મારી વા'રે સદા ચઢનારો. | |||
|- | |||
|૩ | |||
|જેને પ્રભુ ઈસુ જ એક સગું છે, | |||
|- | |||
| | |||
|તેને જગમાં ઓછું કશું પણ શું છે? | |||
|- | |||
| | |||
|કાંજે બધું વિશ્વ આ તો તહનું છે, | |||
|- | |||
| | |||
|સગું તે વિના સહુ વ્યર્થ બધું છે. | |||
|- | |||
|૪ | |||
|ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ | |||
|- | |||
| | |||
|તરે આ ભવસાગર તે જન સદાઈ, | |||
|- | |||
| | |||
|મળે એને શાશ્વત જીવન, ભાઈ, | |||
|- | |||
| | |||
|મળે સાથ સ્વર્ગ, નહીં એ નવાઈ | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૭૯ - ઈસુ એ જ સગું | |+૧૭૯ - ઈસુ એ જ સગું | ||
Revision as of 01:50, 22 August 2013
૧૭૯ - ઈસુ એ જ સગું
| કર્તા: | એન. જે જયેશ |
| ટેક: | સગું મારે ઈસુ છે વા'લામાં વા'લું, સગું મારું સર્વ હું તેને જ ભાળું. |
| ૧ | નથી કોને સાથી સહોદાર એવો, |
| મળ્યો મને ઈસુ મસીહા જ જેવો, | |
| નથી કોનો પ્રે . અજાયબ એવો, | |
| નિહાળું અખંડિત તેહમામ જેવો. | |
| ૨ | દુ:ખેસુખે પાસમાં પાસ રે'નારો, |
| વિપત્તિમાં હિમ્મ્ત, સા'ય દેનારો, | |
| માઠી વેળા આશ્રય તે એક મારો, | |
| વીરો મારી વા'રે સદા ચઢનારો. | |
| ૩ | જેને પ્રભુ ઈસુ જ એક સગું છે, |
| તેને જગમાં ઓછું કશું પણ શું છે? | |
| કાંજે બધું વિશ્વ આ તો તહનું છે, | |
| સગું તે વિના સહુ વ્યર્થ બધું છે. | |
| ૪ | ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ |
| તરે આ ભવસાગર તે જન સદાઈ, | |
| મળે એને શાશ્વત જીવન, ભાઈ, | |
| મળે સાથ સ્વર્ગ, નહીં એ નવાઈ |
Phonetic English
| કર્તા: | એન. જે જયેશ |
| ટેક: | સગું મારે ઈસુ છે વા'લામાં વા'લું, સગું મારું સર્વ હું તેને જ ભાળું. |
| ૧ | નથી કોને સાથી સહોદાર એવો, |
| મળ્યો મને ઈસુ મસીહા જ જેવો, | |
| નથી કોનો પ્રે . અજાયબ એવો, | |
| નિહાળું અખંડિત તેહમામ જેવો. | |
| ૨ | દુ:ખેસુખે પાસમાં પાસ રે'નારો, |
| વિપત્તિમાં હિમ્મ્ત, સા'ય દેનારો, | |
| માઠી વેળા આશ્રય તે એક મારો, | |
| વીરો મારી વા'રે સદા ચઢનારો. | |
| ૩ | જેને પ્રભુ ઈસુ જ એક સગું છે, |
| તેને જગમાં ઓછું કશું પણ શું છે? | |
| કાંજે બધું વિશ્વ આ તો તહનું છે, | |
| સગું તે વિના સહુ વ્યર્થ બધું છે. | |
| ૪ | ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ |
| તરે આ ભવસાગર તે જન સદાઈ, | |
| મળે એને શાશ્વત જીવન, ભાઈ, | |
| મળે સાથ સ્વર્ગ, નહીં એ નવાઈ |