171: Difference between revisions
Jump to navigation
Jump to search
| Line 60: | Line 60: | ||
== Phonetic English == | == Phonetic English == | ||
{| | {| | ||
|+171 - Khristni Anupam | |+171 - Khristni Anupam Priti | ||
|- | |- | ||
| | | | ||
| | |Harigeet | ||
|- | |- | ||
| | |Kartaa: | ||
| | |Daniel Dahyaabhai | ||
|- | |- | ||
| | |1 | ||
| | |Hey Khrist traataa, traanadaataa, vishwadidhaataa dhani, | ||
|- | |- | ||
| | | | ||
| | |Hu alp praani stuti taari shu karu mukhthi ghani; | ||
|- | |- | ||
| | | | ||
|તું | |Ty તું traanakaari, shokahaari, sukhkaari che pati, | ||
|- | |- | ||
| | | | ||
| | |Pyaara prabhu, premad taari preet nyaari che ati. | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
| Line 90: | Line 90: | ||
|- | |- | ||
| | | | ||
| | |Pyaara prabhu, premad taari preet nyaari che ati. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
| Line 102: | Line 102: | ||
|- | |- | ||
| | | | ||
| | |Pyaara prabhu, premad taari preet nyaari che ati. | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
| Line 114: | Line 114: | ||
|- | |- | ||
| | | | ||
| | |Pyaara prabhu, premad taari preet nyaari che ati. | ||
|} | |} | ||
Revision as of 19:32, 21 August 2013
૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ
| હરિગીત | |
| કર્તા: | દાનિયેલ ડાહ્યાભાઈ |
| ૧ | હે ખ્રિસ્ત ત્રાતા, ત્રાણદાતા, વિશ્વવિધાતા ધણી, |
| હું અલ્પ પ્રાણી સ્તુતિ તારી શું કરું મુખથી ઘણી; | |
| તું ત્રાણકારી, શોકહારી, શુખકારી છે પતિ, | |
| પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ. | |
| ૨ | છે નાથ તું જ અનાથનો, સહુ સૃષ્ટિ કેરો આશરો, |
| તું સર્વથી પરિશુદ્ધ છે, પરિપૂર્ણ પ્રીતિનો ઝરો; | |
| જન કોઈ પણ નહિ પામશે તવ પાર પ્રીતિનો રતિ, | |
| પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ. | |
| ૩ | તેં છેક છેલ્લે પ્રાણ તારો અમ કાજ તો અર્પી દીધો, |
| સ્વીકાર એ સહુ દુ:ખનો અમ પાપીઓ માટે કીધો; | |
| એ શ્રેષ્ટ પ્રેમાભાર તવ ભૂલીશ નહિ મમ દિલથી, | |
| પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી, પ્રીત ન્યારી છે અતિ. | |
| ૪ | શાંત્યાસ્પદ તવ પ્રીત છે, નહિ તૂટશે, રજ ખૂટશે; |
| તે પ્રીત જે જન પામશેમ, દુ:ખ વામશે, સ્વર્ગે જશે; | |
| ગુલતાનમાં દિન ગાળશે, દુ:ખ ભાળશે નહિ ત્યાં રતિ, | |
| પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ. |
Phonetic English
| Harigeet | |
| Kartaa: | Daniel Dahyaabhai |
| 1 | Hey Khrist traataa, traanadaataa, vishwadidhaataa dhani, |
| Hu alp praani stuti taari shu karu mukhthi ghani; | |
| Ty તું traanakaari, shokahaari, sukhkaari che pati, | |
| Pyaara prabhu, premad taari preet nyaari che ati. | |
| ૨ | છે નાથ તું જ અનાથનો, સહુ સૃષ્ટિ કેરો આશરો, |
| તું સર્વથી પરિશુદ્ધ છે, પરિપૂર્ણ પ્રીતિનો ઝરો; | |
| જન કોઈ પણ નહિ પામશે તવ પાર પ્રીતિનો રતિ, | |
| Pyaara prabhu, premad taari preet nyaari che ati. | |
| ૩ | તેં છેક છેલ્લે પ્રાણ તારો અમ કાજ તો અર્પી દીધો, |
| સ્વીકાર એ સહુ દુ:ખનો અમ પાપીઓ માટે કીધો; | |
| એ શ્રેષ્ટ પ્રેમાભાર તવ ભૂલીશ નહિ મમ દિલથી, | |
| Pyaara prabhu, premad taari preet nyaari che ati. | |
| ૪ | શાંત્યાસ્પદ તવ પ્રીત છે, નહિ તૂટશે, રજ ખૂટશે; |
| તે પ્રીત જે જન પામશેમ, દુ:ખ વામશે, સ્વર્ગે જશે; | |
| ગુલતાનમાં દિન ગાળશે, દુ:ખ ભાળશે નહિ ત્યાં રતિ, | |
| Pyaara prabhu, premad taari preet nyaari che ati. |