77: Difference between revisions
Jump to navigation
Jump to search
| Line 1: | Line 1: | ||
== ૭૭ - જગમાં આનંદ ! == | |||
{| | |||
|+૭૭ - જગમાં આનંદ ! | |||
|- | |||
| | |||
|૮, ૬ સ્વરો | |||
|- | |||
| | |||
|"Joy to the world" | |||
|- | |||
|કર્તા : | |||
|આઈઝેક વાઁટ્સ | |||
|- | |||
| | |||
|૧૬૭૪ - ૧૭૪૮ | |||
|- | |||
|અનુ. : | |||
|વી. કે. માસ્ટર | |||
|- | |||
|૧ | |||
|આનંદ જગમાં ! તારક જન્મ્યો ! સત્કાર અવનિ, તુજ રાય; | |||
|- | |||
| | |||
|તેને કાજ દિલ સૌ સિદ્ધ કરો માનવ ને દૂતો ગાય. | |||
|- | |||
|૨ | |||
|આનંદ જગમાં ! રાજ કરે ખ્રિસ્ત ! માનવ ગાય તેનાં ગીત; | |||
|- | |||
| | |||
|જળ, ખેત, ખડક ને પા'ડ સૌ સૃષ્ટ કરે ગાન થઈ હર્ષિત. | |||
|- | |||
|૩ | |||
|તેની નેકી છે પ્રતાપી, છે અજબ તેની પ્રીત; | |||
|- | |||
| | |||
|તે રાજ સત ને રે'મથી; લોકો જાણે ખચીત. | |||
|- | |||
|૪ | |||
|પાપ અને દુ:ખ ન હો હવે, ભૂ પણ કાટાં ન દો; | |||
|- | |||
| | |||
|તે નિજ આશિષ રેલવા આવે, જ્યાં લગ શ્રાપ વહેતો'તો. | |||
|} | |||
== Phonetic English == | == Phonetic English == | ||
{| | {| | ||
Revision as of 16:21, 14 August 2013
૭૭ - જગમાં આનંદ !
| ૮, ૬ સ્વરો | |
| "Joy to the world" | |
| કર્તા : | આઈઝેક વાઁટ્સ |
| ૧૬૭૪ - ૧૭૪૮ | |
| અનુ. : | વી. કે. માસ્ટર |
| ૧ | આનંદ જગમાં ! તારક જન્મ્યો ! સત્કાર અવનિ, તુજ રાય; |
| તેને કાજ દિલ સૌ સિદ્ધ કરો માનવ ને દૂતો ગાય. | |
| ૨ | આનંદ જગમાં ! રાજ કરે ખ્રિસ્ત ! માનવ ગાય તેનાં ગીત; |
| જળ, ખેત, ખડક ને પા'ડ સૌ સૃષ્ટ કરે ગાન થઈ હર્ષિત. | |
| ૩ | તેની નેકી છે પ્રતાપી, છે અજબ તેની પ્રીત; |
| તે રાજ સત ને રે'મથી; લોકો જાણે ખચીત. | |
| ૪ | પાપ અને દુ:ખ ન હો હવે, ભૂ પણ કાટાં ન દો; |
| તે નિજ આશિષ રેલવા આવે, જ્યાં લગ શ્રાપ વહેતો'તો. |
Phonetic English
| 8, 6 Swaro | |
| "Joy to the world" | |
| Kartaa : | Issac Waats |
| 1674 - 1748 | |
| Anu. : | V. K. Master |
| 1 | Aanand jagmaa ! Taarak janmyo ! Satkaar avani, tuj raay; |
| Tene kaaj dil sau siddh karo maanav ne duto gaay. | |
| 2 | Aanand jagmaa ! Raaj kare khrist ! Maanav gaay tenaa geet; |
| Jad, khet, khadak ne paa'da sau shrust kare gaan thai harshit. | |
| 3 | Teni neki che prataapi, che ajab teni preet; |
| Te raaj sat ne re'mathi; loko jaane khachit. | |
| 4 | Paap ane dukh na ho have, bhu pan kaataa na do; |
| Te nij aashish relavaa aave, jyaa lag shraap vaheto'to. |