16: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "૧૬ - યહોવ મારો પાળક (હિંદી પરથી) અનુ : જયાનંદ આઈ. ચોહાન ટેક: ઈસુ મારો ઘ..." |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
૧૬ - યહોવ મારો પાળક | ==૧૬ - યહોવ મારો પાળક== | ||
(હિંદી પરથી) | {| | ||
અનુ : જયાનંદ આઈ. ચોહાન | |+૧૬ - યહોવ મારો પાળક | ||
|- | |||
ટેક: ઈસુ મારો ઘેટાંપાળ હું તેના ગુણ ગાઉં છું. | |(હિંદી પરથી) | ||
નાનું તેનું બચ્ચું તેની પાછળ જાઉ છું. | |- | ||
|અનુ : | |||
૧ | |જયાનંદ આઈ. ચોહાન | ||
વળી નિર્મળ ઝરામાં મને પિવાડે છે...(૨) | |- | ||
તે આગળ આગળ ચાલે છે, ને રક્ષા કરતો જાય છે, | |ટેક: | ||
|ઈસુ મારો ઘેટાંપાળ હું તેના ગુણ ગાઉં છું. | |||
૨ | |- | ||
જંગલ કેરાં જોખમથી મને બચાવે છે; | | | ||
તે મલમપટ્ટી કરે છે, ને દિલાસો પણ તે દે છે, | |નાનું તેનું બચ્ચું તેની પાછળ જાઉ છું. | ||
તેની પ્રેમભરી સેવામાં હું આનંદ પામું છું. | |- | ||
|૧ | |||
૩ વેરી કેરી હાજરીમાં ભાણું તે પીરસે છે, | |લીલાં લીલાં બીડોમાં મને ચરાવે છે...(૨) | ||
કટોરો આનંદથી ઊભરાઈ જાય છે | |- | ||
તે શુદ્ધ પવિત્ર બનાવે છે, આત્માનું દાન વળી દે છે, | | | ||
નિત નિત તેની સહાય થકી જય પામે જાઉં છું. | |વળી નિર્મળ ઝરામાં મને પિવાડે છે...(૨) | ||
|- | |||
| | |||
|તે આગળ આગળ ચાલે છે, ને રક્ષા કરતો જાય છે, | |||
|- | |||
|૨ | |||
|મૃત્યુ કેરી ખીણ મધ્યે મને સંભાળે છે, | |||
|- | |||
| | |||
|જંગલ કેરાં જોખમથી મને બચાવે છે; | |||
|- | |||
| | |||
|તે મલમપટ્ટી કરે છે, ને દિલાસો પણ તે દે છે, | |||
|- | |||
| | |||
|તેની પ્રેમભરી સેવામાં હું આનંદ પામું છું. | |||
|- | |||
|૩ | |||
|વેરી કેરી હાજરીમાં ભાણું તે પીરસે છે, | |||
|- | |||
| | |||
|કટોરો આનંદથી ઊભરાઈ જાય છે | |||
|- | |||
| | |||
|તે શુદ્ધ પવિત્ર બનાવે છે, આત્માનું દાન વળી દે છે, | |||
|- | |||
| | |||
|નિત નિત તેની સહાય થકી જય પામે જાઉં છું. | |||
|} | |||
Revision as of 11:57, 16 July 2013
૧૬ - યહોવ મારો પાળક
| (હિંદી પરથી) | |
| અનુ : | જયાનંદ આઈ. ચોહાન |
| ટેક: | ઈસુ મારો ઘેટાંપાળ હું તેના ગુણ ગાઉં છું. |
| નાનું તેનું બચ્ચું તેની પાછળ જાઉ છું. | |
| ૧ | લીલાં લીલાં બીડોમાં મને ચરાવે છે...(૨) |
| વળી નિર્મળ ઝરામાં મને પિવાડે છે...(૨) | |
| તે આગળ આગળ ચાલે છે, ને રક્ષા કરતો જાય છે, | |
| ૨ | મૃત્યુ કેરી ખીણ મધ્યે મને સંભાળે છે, |
| જંગલ કેરાં જોખમથી મને બચાવે છે; | |
| તે મલમપટ્ટી કરે છે, ને દિલાસો પણ તે દે છે, | |
| તેની પ્રેમભરી સેવામાં હું આનંદ પામું છું. | |
| ૩ | વેરી કેરી હાજરીમાં ભાણું તે પીરસે છે, |
| કટોરો આનંદથી ઊભરાઈ જાય છે | |
| તે શુદ્ધ પવિત્ર બનાવે છે, આત્માનું દાન વળી દે છે, | |
| નિત નિત તેની સહાય થકી જય પામે જાઉં છું. |