12: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "{| |+૧૨ – ઈશ્વરની સ્તુતિ |- |૧ |પ્રભુ દેવનાં ગાઓ ગાન, |ત્રાતાનું સુણાવો મ..." |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
== ૧૨ – ઈશ્વરની સ્તુતિ == | |||
{| | {| | ||
|+૧૨ – ઈશ્વરની સ્તુતિ | |+૧૨ – ઈશ્વરની સ્તુતિ | ||
Revision as of 09:40, 5 July 2013
૧૨ – ઈશ્વરની સ્તુતિ
| ૧ | પ્રભુ દેવનાં ગાઓ ગાન, | ત્રાતાનું સુણાવો માન; |
| સૌ માનો તેનો આભાર, | કાઢો ગાયનના ઉદ્ગાર. | |
| ૨ | પ્રભુ દેવ છે મહિમાવાન, | સહુ દેવોથી શક્તિમાન; |
| તેના હાથમાં છે ઊંડાણ | તથા પહાડોનાં મંડાણ. | |
| ૩ | નેણે તો સરજ્યું જળ, | તેના હાથે રચ્યુ સ્થળ; |
| ઉત્પન્નકર્તાની હજૂર | નમી પડીએ જરૂર્. | |
| ૪ | ને છે આપણો સરજનહાર, | તેને આપણે તો ભજનાર; |
| તેનાં ઘેટાંરૂપ ઠરીએ, | આજે તેનું સાંભળીએ. |