204: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૨૦૪ - દયાસાગર પ્રભુ ઈસુ== {| |+૨૦૪ - દયાસાગર પ્રભુ ઈસુ |- | |૮, ૭ સ્વરો |- |કર્..." |
|||
| Line 1: | Line 1: | ||
==૨૦૪ - દયાસાગર પ્રભુ ઈસુ== | ==૨૦૪ - દયાસાગર પ્રભુ ઈસુ== | ||
{| | |||
|+૨૦૪ - દયાસાગર પ્રભુ ઈસુ | |||
|- | |||
| | |||
|૮, ૭ સ્વરો | |||
|- | |||
|કર્તા: | |||
|જે. વી. એસ. ટેલર | |||
|- | |||
|૧ | |||
|ઈસુ, ઈસુ, દયારૂપ, ઈસુ ખ્રિસ્ત દયાનો ભૂપ, | |||
|- | |||
| | |||
|દયાસાગર દયાવંત, દયા તેમાં છે અનંત. | |||
|- | |||
| | |||
|જન્મથી હું પાપી ભ્રષ્ટ, જન્મથી છે પાપનું કષ્ટ; | |||
|- | |||
| | |||
|જ્યારે લીધો પહેલો શ્વાસ પાપી લોકમાં ત્યારથી વાસ. | |||
|- | |||
|૨ | |||
|મારા મનમાં પાપવિચાર, અંગે વળગ્યા પાપવિકાર; | |||
|- | |||
| | |||
|પૂરો હું અપરાધી જન, એથી દુ:ખી મારું મન. | |||
|- | |||
| | |||
|ઈસુ, ઈસુ, દયારૂપ, પાપીને દયાનો ભૂપ, | |||
|- | |||
| | |||
|માટે થાઉં તારો દાસ, ભાવે રહું તારી પાસ. | |||
|- | |||
|૩ | |||
|બીજાનો કરીને ત્યાગ તુંમાં શોધું પૂરો ભાગ; | |||
|- | |||
| | |||
|થાજે મારો ધન્ય ધન્ય ભૂપ, ઉરને કરજે પુણ્યરૂપ. | |||
|- | |||
| | |||
|થા ન કદી દાસથી દૂર, વસ્તી કરજે મારે ઉર. | |||
|- | |||
| | |||
|કરજે પાપનો પરિહાર, આપજે મને ધન ઉદ્વાર. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૨૦૪ - દયાસાગર પ્રભુ ઈસુ | |+૨૦૪ - દયાસાગર પ્રભુ ઈસુ | ||
Revision as of 22:12, 23 August 2013
૨૦૪ - દયાસાગર પ્રભુ ઈસુ
| ૮, ૭ સ્વરો | |
| કર્તા: | જે. વી. એસ. ટેલર |
| ૧ | ઈસુ, ઈસુ, દયારૂપ, ઈસુ ખ્રિસ્ત દયાનો ભૂપ, |
| દયાસાગર દયાવંત, દયા તેમાં છે અનંત. | |
| જન્મથી હું પાપી ભ્રષ્ટ, જન્મથી છે પાપનું કષ્ટ; | |
| જ્યારે લીધો પહેલો શ્વાસ પાપી લોકમાં ત્યારથી વાસ. | |
| ૨ | મારા મનમાં પાપવિચાર, અંગે વળગ્યા પાપવિકાર; |
| પૂરો હું અપરાધી જન, એથી દુ:ખી મારું મન. | |
| ઈસુ, ઈસુ, દયારૂપ, પાપીને દયાનો ભૂપ, | |
| માટે થાઉં તારો દાસ, ભાવે રહું તારી પાસ. | |
| ૩ | બીજાનો કરીને ત્યાગ તુંમાં શોધું પૂરો ભાગ; |
| થાજે મારો ધન્ય ધન્ય ભૂપ, ઉરને કરજે પુણ્યરૂપ. | |
| થા ન કદી દાસથી દૂર, વસ્તી કરજે મારે ઉર. | |
| કરજે પાપનો પરિહાર, આપજે મને ધન ઉદ્વાર. |
Phonetic English