80: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૮૦ - સોનેરી સૂરજ== {| |+૮૦ - સોનેરી સૂરજ |- | |ઠૂમરી ઢાળ |- |કર્તા : |એન. જે. જયેશ..." |
Rrishujain (talk | contribs) |
||
| Line 21: | Line 21: | ||
|પરમેશ એ જનમ્યો. સોનેરી... | |પરમેશ એ જનમ્યો. સોનેરી... | ||
|- | |- | ||
|૨ ના જનમ્યો એ રાજન દ્વારે, શ્રીમંત કેરા કો ઘરબારે, | |૨ | ||
|ના જનમ્યો એ રાજન દ્વારે, શ્રીમંત કેરા કો ઘરબારે, | |||
|- | |- | ||
| | | | ||
|ગભાણ એ ઊતર્યો ! સોનેરી... | |ગભાણ એ ઊતર્યો ! સોનેરી... | ||
|- | |- | ||
|૩ પીડિતના તો સહુ પરિતાપો, સર્વ મટાડયાં પાપીનાં પાપો, | |૩ | ||
|પીડિતના તો સહુ પરિતાપો, સર્વ મટાડયાં પાપીનાં પાપો, | |||
|- | |- | ||
| | | | ||
Revision as of 13:45, 27 July 2013
૮૦ - સોનેરી સૂરજ
| ઠૂમરી ઢાળ | |
| કર્તા : | એન. જે. જયેશ. |
| ટેક : | આલમે આજ ઊગ્યો, સોનેરી સૂરજ |
| સોમ સૂરજ જગનો સૃજનારો આ ભુવને પ્રગટયો. | |
| ૧ | દૂત અહોનિશ લાખ હજારે, ગૌરવ, સ્તુતિ, માન વધારે, |
| પરમેશ એ જનમ્યો. સોનેરી... | |
| ૨ | ના જનમ્યો એ રાજન દ્વારે, શ્રીમંત કેરા કો ઘરબારે, |
| ગભાણ એ ઊતર્યો ! સોનેરી... | |
| ૩ | પીડિતના તો સહુ પરિતાપો, સર્વ મટાડયાં પાપીનાં પાપો, |
| સેવાર્થ એ જનમ્યો. સોનેરી... | |
| ૪ | પ્રેમતણા તો એ અવતાર, નામ પ્રમાણે તારણહારે, |
| પ્રાણનો ભોગ ધર્યો. સોનેરી... | |
| ૫ | ધન્ય, પ્રભુજી, તારણહારા, દુ:ખ હર્યાં તેં, પાપના ભારા, |
| ચરણે હું તુજ ઢળ્યો. સોનેરી... | |
| ૬ | આનંદો આજે વિવિધ વાતે, ગાઓ સહુએ દૂત સંગાથે, |
| દેવકુંવર જનમ્યો. સોનેરી... |