75: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૭૫ - પ્રભુનો ત્યાગ== {| |+૭૫ - પ્રભુનો ત્યાગ |- |(રાગ : |ઝેર તો પીધેલાં જાણી ..." |
Rrishujain (talk | contribs) |
||
| Line 25: | Line 25: | ||
|- | |- | ||
| | | | ||
૫ |દીધું બલિદાન તેં પાપે અમારા, કીધું પ્રાણાર્પણ ભારી ! પ્રભુજી. | ૫ | ||
|દીધું બલિદાન તેં પાપે અમારા, કીધું પ્રાણાર્પણ ભારી ! પ્રભુજી. | |||
|} | |} | ||
Revision as of 13:27, 27 July 2013
૭૫ - પ્રભુનો ત્યાગ
| (રાગ : | ઝેર તો પીધેલાં જાણી જાણી) |
| કર્તા : | એન. જે. જ્યેશ |
| ટેક : | હદ તો પ્રીતિએ તુજ વાળી, પ્રભુજી મારા. |
| ૧ | પૃથ્વી જનમવા દેવે નિગાળી, લાગી ગભાણ એક સારી ! પ્રભુજી. |
| ૨ | પ્રાણી, પંખીઓ માટ કોતર, માળા, છાપરી મળેય નહિ તારી ! પ્રભુજી. |
| ૩ | બદલે ભલાઈ તને સાંપડી બુરાઈ, દુનિયા દુશ્મન થઈ સારી ! પ્રભુજી. |
| ૪ | દીધો લટકાવી તને લાકડે ઓ સ્વામી, દુવા અરિને દીધ ત્યારી ! પ્રભુજી. |
|
૫ |
દીધું બલિદાન તેં પાપે અમારા, કીધું પ્રાણાર્પણ ભારી ! પ્રભુજી. |