18: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
AI (talk | contribs)
Add/update Translation section
 
(5 intermediate revisions by 3 users not shown)
Line 4: Line 4:
|-
|-
|૧
|૧
|મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય;
|મારો પાળક દેવ છે,   અછત કદી નહિ થાય;
|-
|-
|
|
|લીલો બીડે તે મને સુવાને લઈ જાય.
|લીલે બીડે તે મને     સુવાને લઈ જાય.
|-
|-
|૨ 
|૨ 
|શાંત નદીના તીર પર, દોરે ઝાલી હાથ;
|શાંત નદીના તીર પર, દોરે ઝાલી હાથ;
|-
|-
|
|
|મારો જીવ દિને દિને, બળ પકડે સાક્ષાત્.
|મારો જીવ દિને દિને,   બળ પકડે સાક્ષાત્.
|-
|-
|૩
|૩
|સત્ય તણો જ્યાં પાંથ છે, ત્યાં જ ચલાવો પાય;
|સત્ય તણો જ્યાં પંથ છે, ત્યાં જ ચલાવે પાય;
|-
|-
|
|
|એવું દેવ કરે સદા, નામ તણે મહિમાય.
|એવું દેવ કરે સદા,     નામ તણે મહિમાય.
|-
|-
|૪
|૪
|મોત તણી છાંયે થઈ, મારે ફરવું થાય;
|મોત તણી છાંયે થઈ,   મારે ફરવું થાય;
|-
|-
|
|
|તેવા ભયની ખીણમાં બીક ન જાણું કાંય.
|તેવા ભયની ખીણમાંબીક ન જાણું કાંય.
|-
|-
|૫
|૫
|કાંકે તું મુજ પાસ છે, દૂર નથી કો વાર;
|કાંકે તું મુજ પાસ છે,   દૂર નથી કો વાર;
|-
|-
|
|
|તુજ સોટી ને લાકડી, દિલાસો દેનાર.
|તુજ સોટી ને લાકડી,   દિલાસો દેનાર.
|-
|-
|૬
|૬
|મારું ભોજન સિદ્ધ પણ વૈરી સમ્મુખ થાય;
|મારું ભોજન સિદ્ધ પણ વૈરી સમ્મુખ થાય;
|-
|-
|
|
|માથે ચોળે તેલ તું, મુજ પ્યાલું ઊભરાય.
|માથે ચોળે તેલ તું,     મુજ પ્યાલું ઊભરાય.
|-
|-
|૭
|૭
|જીવનના દિન સર્વમાં, પ્રેમ, દયા મુજ પાસ;
|જીવનના દિન સર્વમાં,   પ્રેમ, દયા મુજ પાસ;
|-
|-
|
|
|ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ.
|ઈશ્વરમંદિરમાં સદા,     હું રાખું મુજ વાસ.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+18 – Yahova Maaro Paadak Che
|+18 – Yahova Maro Palak Che
|-
|-
|1
|1
|Maaro paadak dev che, achat kadi nahi thaay;
|Maro palak dev che, achat kadi nahi thay;
|-
|-
|
|
|Lilo bide te mane    suvaane lai jaay.
|Lile bide te mane    suvaane lai jaay.


|-
|-
|2   
|2   
| Shaant nadina tir par,  dore jhaali haath;
| Shaant nadina tir par,  dore jhali haath;
|-
|-
|
|
|Maaro jeev dine dine, bad pakade saakshaat.
|Maro jeev dine dine, bal pakade sakshat.


|-
|-
|3
|3
|Satya tano jya paanth che, tyaa j chalaavo paay;
|Satya tano jya panth che, tyan j chalave paay;
|-
|-
|
|
Line 72: Line 72:
|-
|-
|4
|4
|Mot tani chaaye thai, maare pharavu thaay;
|Mot tani chaanye thai, maare pharavu thaay;
|-
|-
|
|
|Teva bhayani khinama bik na jaanu kaay.
|Teva bhayni khinma bik na jaanu kaay.


|-
|-
|5
|5
|Kaanke tu muj paas che, dur nathi ko vaar;
|Kaanke tu muj pas che, dur nathi ko vaar;
|-
|-
|
|
|Tuj soti ne laakadi, dilaaso denaar.
|Tuj soti ne lakadi, dilaso denar.


|-
|-
|6
|6
|Maaru bhojan siddh pan vairi sammukh thaay;
|Maru bhojan siddh pan vairi sammukh thaay;
|-
|-
|
|
|Maathe chode tel tu, muj pyaalu ubharaay.
|Maathe chole tel tu, muj pyaalu ubharaay.


|-
|-
|7
|7
|Jeevanana din sarvama, prem, daya muj paas;
|Jeevanana din sarvama, prem, daya muj pas;
|-
|-
|
|
|Ishwarmandirama sada, hu raakhu muj vaas.
|Ishwarmandirma sada, hu rakhu muj vaas.
|}
|}
== Translation ==
<small>This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.</small>
{|
|+18 – Jehovah is my shepherd
|-
|1
|My shepherd is God,    I shall never lack;
|-
|
|In green pastures He      leads me to lie down.
|-
|2 
|Beside the quiet river,  He leads me holding my hand;
|-
|
|My soul day by day,  truly gains strength.
|-
|3
|Where the path of truth is, there He guides my feet;
|-
|
|Such does God always,    for the glory of His name.
|-
|4
|In the shadow of death,  I may have to walk;
|-
|
|In such a valley of fear,  I know no dread at all.
|-
|5
|For You are near me,  never far away;
|-
|
|Your rod and Your staff,  are the givers of comfort.
|-
|6
|My meal is prepared also  before my enemies;
|-
|
|You pour oil on my head,    my cup overflows.
|-
|7
|In all the days of life,  love and mercy are with me;
|-
|
|In the house of God always,    I will make my dwelling.
|}


==Image==
==Image==
[[File:Guj18.JPG|500px]]
[[File:Guj18.JPG|500px]]


==Media - Composition By : Late Mr. Manubhai Rathod==
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod==
{{#widget:Html5mediaAudio|url={{filepath:18 Maro Palak Dev Che (mp3cut.net).mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{filepath:18 Maro Palak Dev Che (mp3cut.net).mp3}}}}
==Media - Composition By : Late Mr. Johnson Daniel ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:18 Maro Palak Dev Che_Johnson Mama.mp3}}}}

Latest revision as of 20:04, 15 March 2026

૧૮ – યહોવા મારો પાળક છે

૧૮ – યહોવા મારો પાળક છે
મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય;
લીલે બીડે તે મને સુવાને લઈ જાય.
શાંત નદીના તીર પર, દોરે ઝાલી હાથ;
મારો જીવ દિને દિને, બળ પકડે સાક્ષાત્.
સત્ય તણો જ્યાં પંથ છે, ત્યાં જ ચલાવે પાય;
એવું દેવ કરે સદા, નામ તણે મહિમાય.
મોત તણી છાંયે થઈ, મારે ફરવું થાય;
તેવા ભયની ખીણમાં, બીક ન જાણું કાંય.
કાંકે તું મુજ પાસ છે, દૂર નથી કો વાર;
તુજ સોટી ને લાકડી, દિલાસો દેનાર.
મારું ભોજન સિદ્ધ પણ વૈરી સમ્મુખ થાય;
માથે ચોળે તેલ તું, મુજ પ્યાલું ઊભરાય.
જીવનના દિન સર્વમાં, પ્રેમ, દયા મુજ પાસ;
ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ.

Phonetic English

18 – Yahova Maro Palak Che
1 Maro palak dev che, achat kadi nahi thay;
Lile bide te mane suvaane lai jaay.
2 Shaant nadina tir par, dore jhali haath;
Maro jeev dine dine, bal pakade sakshat.
3 Satya tano jya panth che, tyan j chalave paay;
Aevu dev kare sada, naam tane mahimaay.
4 Mot tani chaanye thai, maare pharavu thaay;
Teva bhayni khinma bik na jaanu kaay.
5 Kaanke tu muj pas che, dur nathi ko vaar;
Tuj soti ne lakadi, dilaso denar.
6 Maru bhojan siddh pan vairi sammukh thaay;
Maathe chole tel tu, muj pyaalu ubharaay.
7 Jeevanana din sarvama, prem, daya muj pas;
Ishwarmandirma sada, hu rakhu muj vaas.


Translation

This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.

18 – Jehovah is my shepherd
1 My shepherd is God, I shall never lack;
In green pastures He leads me to lie down.
2 Beside the quiet river, He leads me holding my hand;
My soul day by day, truly gains strength.
3 Where the path of truth is, there He guides my feet;
Such does God always, for the glory of His name.
4 In the shadow of death, I may have to walk;
In such a valley of fear, I know no dread at all.
5 For You are near me, never far away;
Your rod and Your staff, are the givers of comfort.
6 My meal is prepared also before my enemies;
You pour oil on my head, my cup overflows.
7 In all the days of life, love and mercy are with me;
In the house of God always, I will make my dwelling.


Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel