SA399: Difference between revisions
Jump to navigation
Jump to search
SA399 |
No edit summary |
||
| Line 21: | Line 21: | ||
મરણની બીક ન જાણું હું, તેમાં તે મને દોરે છે. | મરણની બીક ન જાણું હું, તેમાં તે મને દોરે છે. | ||
|} | |} | ||
== Media - Traditional Tune== | |||
{{#widget:Audio|url={{filepath:Te-dore-che Mastered Universal c16e9c53-9d0b-489b-afcc-76312719a22a.wav}}}} | |||
Latest revision as of 10:03, 5 March 2026
| ટેક : તે દોરે છે,તે દોરે છે ! પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ અનુચર થાઉં, કેમકે તે મને દોરે છે. | |
| ૧ | તે દોરે છે ! ધન્ય વિચાર, સ્વગી દિલાસો તે દેનાર, જે માર્ગે જાઉં, જે કામ કરું, તેમાં ઇસુ તો દોરે છે. |
| ૨ | કોઇ વાર તો વાટ અંધારો હોય, કોઇ વાર ફૂલ ફળનીવાડી હોય, શાંત જળ ને કે આંધીએ, તો પણ તે પોતે દોરે છે. |
| ૩ | હે પ્રભુ તારો હાથ ઝાલું, સંદેહે વગર પાછળ ચાલું, જે સ્થળ કે સ્થિતિમાં રહું, તેમાં તે મને દોરે છે. |
| ૪ | જિંદગીની સેવા થાય પૂરી, મળશે જીત તારો કૃપાથી, મરણની બીક ન જાણું હું, તેમાં તે મને દોરે છે. |
Media - Traditional Tune