SA117: Difference between revisions
Jump to navigation
Jump to search
SA117 |
No edit summary |
||
| Line 21: | Line 21: | ||
ગાઓરે સનાતન સ્તૂતિ, તાજ તેને પહેરાવો | ગાઓરે સનાતન સ્તૂતિ, તાજ તેને પહેરાવો | ||
|} | |} | ||
==Media== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:SA117.mp3}}}} | |||
Latest revision as of 22:53, 10 May 2024
| ૧ | સૌ ખ્રિસ્તને કરો નમસ્કાર, દુતો પાયે લાગો રાજમુગટ લઇ આવો બધા, ને તેને પહેરવા. |
| ૨ | સૌ જાત, ને કોમ, હા, સવઁ પૃથ્વી તેનીઆગળ આવો તેને સર્વ મહિમા આવી, તાજ તેને પહેરાવો. |
| ૩ | હે આદમ સંતાન સૌ પાપી, ઇસુ નો હકક માનો; લે મુકિત તેની કૃપાથી, તાજ તેને પહેરાવો. |
| ૪ | આવો ઓ દેવના શહિદો, હાંક મારે વેદી પાસ; ઇસુના રકતનો મહિમા ગાયો ....તાજ તેને પહેરાવો. |
| ૫ | રે સ્વગીઁ સ્વર્ગી ફોજ સાથે આવી,નમન કરોને સૌ; ગાઓરે સનાતન સ્તૂતિ, તાજ તેને પહેરાવો |
Media