13: Difference between revisions

No edit summary
AI (talk | contribs)
Add/update Translation section
 
(16 intermediate revisions by 6 users not shown)
Line 3: Line 3:
|+૧૩ – ઈશ્વરનું સ્તોત્ર
|+૧૩ – ઈશ્વરનું સ્તોત્ર
|-
|-
|
|
કરો ગાન, સૌ દેશના લોક, સંગે, 
|કરો ગાન, સૌ દેશના લોક, સંગે, 
|યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે;
|યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે;
|-
|-
|
|તમો પાસ આવી કરી ગાન માનો,
|તમો પાસ આવી કરી ગાન માનો,
|યહોવા વિના કો નથી દેવ જાણો.
|યહોવા વિના કો નથી દેવ જાણો.
|-
|-
|૨ યહોવા તણે હાથ લોકો સ્રજાયા,
|૨
|ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા;
|યહોવા તણે હાથ લોકો સૃજાયા,
|ન પોતે સ્વહાથે મનુષ્યો કરાયા;
|-
|-
|
|પ્રજા સર્વ તેની છીએ લોક સંધા,
|પ્રજા સર્વ તેની છીએ લોક સંધા,
|સદા તે તણા બીડના મેષ બંદા.
|સદા તે તણા બીડના મેષ બંદા.
|-
|-
|૩ ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો,
|૩
|ઘણાં ગીતથી ને તણે ઘેર બેસો;
|ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો,
|ઘણાં ગીતથી તે તણે ઘેર બેસો;
|-
|-
|
|યહોવા તણો પાડ આભાર માનો,  
|યહોવા તણો પાડ આભાર માનો,  
|ખરું નામ તેનું કહી ધન્ય જાણો.
|ખરું નામ તેનું કહી ધન્ય જાણો.
|-
|-
|૪ યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો,
|૪
|સદાકાળ ક્ર્પા થકી વર્તનારો;
|યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો,
|સદાકાળ કૃપા થકી વર્તનારો;
|-
|-
|
|ખરે, સત્યતા પેઢી પેઢી જ ચાલે,
|ખરે, સત્યતા પેઢી પેઢી જ ચાલે,
|ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે.
|ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે.
|}
|}
== Phonetic English ==
{|
|+13 – Ishwarnu stotr
|-
|1
|Karo gaan, sau deshnaa lok, sange, 
|yahova vishe sarv gaao umange;
|-
|
|Tamo paas aavi kari gaan maano,
|yahova vinaa ko nathi dev jaano.
|-
|2
|Yahova tane haath loko srujaaya,
|na pote swahaathe manushyo karaaya;
|-
|
|Praja sarv teni chiae lok sandha,
|sada te tana bidna mesh banda.
|-
|3
|Ghana paad saathe prabhudwaar peso,
|ghana geetthi te tane gher beso;
|-
|
|Yahova tano paad aabhaar maano,
|kharu naam tenu kahi dhanya jaano.
|-
|4
|Yahova nakki che sada shreshth nyaaro,
|sadaakaal krupa thaki vartanaaro;
|-
|
|Khare, satyata pedhi pedhi j chaale,
|take sarvada, na chale koi kaale.
|}
== Translation ==
<small>This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.</small>
{|
|+13 – Praise of God
|-
|1
|Sing, all peoples of every land, together, 
|All sing of Jehovah with rejoicing;
|-
|
|Come before Him and sing with gladness,
|Know that besides Jehovah there is no God.
|-
|2
|By Jehovah's hand the peoples were created,
|Humans were not made by their own hands;
|-
|
|We all are His people together,
|Always the sheep and servants of His fold.
|-
|3
|Enter the Lord's gates with much thanksgiving,
|With many songs come into His house;
|-
|
|Offer thanks to Jehovah,
|Call His true name blessed.
|-
|4
|Jehovah surely is forever supremely excellent,
|Acting through mercy for all time;
|-
|
|Truly, His faithfulness continues from generation to generation,
|It endures forever, it never changes at any time.
|}
==Image==
[[File:Guj13.JPG|500px]]
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Desh==
{{#widget:Html5mediaAudio|url={{filepath:13 Karo Gan Sau Desh Na.mp3}}}}
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan==
{{#widget:Html5mediaAudio|url={{filepath:13 Karo Gan Sav Desh Na_Johnson Mama.mp3}}}}