247: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "==૨૪૭ - જેની ઈચ્છા તે આવે== {| |+૨૪૭ - જેની ઈચ્છા તે આવે |- | |૧૦,૧૧,૧૧,૭ સ્વરો |- ..." |
(No difference)
|
Revision as of 03:20, 9 August 2013
૨૪૭ - જેની ઈચ્છા તે આવે
| ૧૦,૧૧,૧૧,૭ સ્વરો | |
| "Whosoever hereeth shout, shout the sound" | |
| Tune: | S. S. 24 |
| કર્તા: | ફિલિપ પી. બ્લિસ, |
| ૧૮૩૮-૭૬ | |
| અનુ.: | રોબર્ટ વાઁર્ડ |
| ૧ | જે કોઈ સાંભળે વાત આ, કરે તે પોકાર ! |
| ફેલાવે જગભરમાં આ મહાન ઉદ્ધર; | |
| સૌ માનવીને કહે આ શુભ સમાચાર: | |
| "જૈની ઈચ્છા તે આવે !" | |
| ટેક: | "જૈની ઈચ્છા તે, ચાહે તે આવે!" |
| મેદાન તથા ડુંગર પર ખબર રેલે: | |
| "છે માયાળુ પિતા, ઘેર બોલાવે તે," | |
| "જેની ઈચ્છા તે આવે !" | |
| ૨ | "ચાહે તે આવે," આ વચન ખાતરીદાર, |
| "ચાહે તે આવે," છે સદાકાળ ટકનાર, | |
| "ચાહે તે આવે," છે જીવન અહીં અપાર, | |
| "જૈની ઈચ્છા તે આવે!" | |
| ૩ | જે કોઈ આવવા ચાહે, કરવી નહિ વાર, |
| હાલ જ અંદર પેસે, ખોલેલું છે દ્વાર, | |
| સાચે રસ્તો ઈસુ, તેનાથી જ ઉદ્ધાર ! | |
| "જેની ઈચ્છા તે આવે!" |