288: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૨૮૮ - માત્ર ઈસુ પર જ ભરોસો == {| |+૨૮૮ - માત્ર ઈસુ પર જ ભરોસો |- | |૮, ૭ સ્વરો |-..." |
(No difference)
|
Revision as of 12:04, 8 August 2013
૨૮૮ - માત્ર ઈસુ પર જ ભરોસો
| ૮, ૭ સ્વરો | |
| "Tis so sweet to trust in Jesus" | |
| Tune: C. N. 647 | |
| કર્તા: લુઈઝા એમ. આર. સ્ટેડ | |
| અનુ. : જી. ડબલ્યુ. પાર્ક | |
| ૧ | માત્ર ઈસુ પર ભરોસો ! કેવી સુંદર છે આ વાત ! |
| કેવી ધીરહ જ્યારે શીખું, તેનું વચન જે શાશ્વાર. | |
| ટેક: | ઈસુ, ઈસુ, વહાલા ઈસુ, રાખું છું તુજ પર આધાર, |
| ઈસુ, ઈસુ, વહાલા ઈસુ, મારા વિશ્વાસને વધાર. | |
| ૨ | માત્ર ઈસુ પર ભરોસો, તેના રક્તથી છે મુજ ત્રાણ; |
| માત્ર ઈમાન થકી બચે રક્તના ઝરણથી મુજ પ્રાણ. | |
| ૩ | માત્ર ઈસુ પર ભરોસો, અભિમાન, તમામ બદકામ |
| છોડું છું, તેનાથી પામું જીવન, આનંદ ને આરામ. | |
| ૪ | હરખું વિશ્વાસ રાખતાં તુજ પર, તારક, મિત્ર વ્હાલા બહુ, |
| તું છે સદા સાથે તારનાર, અંત લગી ન તજનાર તું. |