273: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૨૭૩ - સંપૂર્ણ તારણ == {| |+૨૭૩ - સંપૂર્ણ તારણ |- | |૭ સ્વરો |- | |"I am coming to the Cross" |- | |Tune..." |
(No difference)
|
Revision as of 11:25, 8 August 2013
૨૭૩ - સંપૂર્ણ તારણ
| ૭ સ્વરો | |
| "I am coming to the Cross" | |
| Tune: S. S. 54 | |
| કર્તા: ડબ્લ્યુ. મેકડોનાલ્ડ | |
| અનુ. : ટી. ફ્રાન્સિસ | |
| ૧ | વધસ્તંભ પાસ આવું છું, નિર્ધન, નિર્બળ, આંધળો છું; |
| મુજ સૌ ધૂળ જેવું ગણું, ખ્રિસ્તથી હું તારણ પામું. | |
| ટેક: | તારા પર છે મુજ ઈમાન, ઓ કાલવરીના હલવાન, |
| તુજ સ્તંભ પાસે નમું છું, તારા મને, પ્રભુ ઈસુ. | |
| ૨ | ક્યારનું મન હતું ખેદિત, પાપે ક્યારનું રાજ કીધું ! |
| ઈસુ પ્રેમથી કે'ખચીત: "હું પાપથી શદ્ધ કરુમ્ છું." | |
| ૩ | તને આપું છું હમણાં મિત્રો, વખત ને મુજ ધન; |
| તન, મન તારી સેવામાં, પ્રભુ, કરું છું અર્પણ. | |
| ૪ | તુજ પર છે મારો વિશ્વાસ, તુજ રક્તથી શુદ્ધ થયો છું; |
| ઈચ્છા મારી તજી ખાસ, ખ્રિસ્ત સાથે સ્તંભ પર મરું. | |
| ૫ | મનમાં આવે છે ઈસુ, પ્રેમમાં કરે છે પૂરો; |
| નીરોગી હું થયો છું, શુદ્ધ હલવાનને જય જય હો ! |