256: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૨૫૬ - ઈસુ ગુરુ તારણહાર == {| |+૨૫૬ - ઈસુ ગુરુ તારણહાર |- | |- |૧ |ભાઈ, મને ભાગ્..." |
(No difference)
|
Revision as of 17:43, 6 August 2013
૨૫૬ - ઈસુ ગુરુ તારણહાર
| ૧ | ભાઈ, મને ભાગ્યો મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર. |
| ૨ | તન, મન, ધન, મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. |
| ૩ | મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોઝાર. |
| ૪ | સ્વર્ગ છોડી પ્રભુ જગમાં આવ્યા ટાળવા કલંક કેરો ભાર. |
| ૫ | પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર. |
| ૬ | જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. |
| ૭ | કહે વિશ્વાસી, ગુરુગુણ ગાઈ ઈસુનો બોલો જયકાર. |