250: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૨૫૦ - રે ફરો ! == {| |+૨૫૦ - રે ફરો ! |- | |"O turn ye, O turn ye" |- | |Tune: S. S. 220 |- | |કર્તા: જોસાયા હો..." |
(No difference)
|
Revision as of 17:22, 6 August 2013
૨૫૦ - રે ફરો !
| "O turn ye, O turn ye" | |
| Tune: S. S. 220 | |
| કર્તા: જોસાયા હોપ્કીન્સ | |
| (સૂર્યપ્રકાશ) | |
| ૧ | રે ફરો! રે ફરો ! ને નાશથી બચો, |
| ઈશ્વર અતિ દયાએ પાસે આવ્યો; | |
| ખ્રિસ્ત તમને બોલવે છે, આત્મા પણ કહે, | |
| ને આકાશી દૂતો પણ આમંત્રણ દે. | |
| ૨ | તમને શું લાગે છે કે વાર લગાડયે ! |
| મન શુદ્ધ થઈ જશે ને પાપ બંધન તૂટશે ? | |
| ના, ના, એમ તો નહિ થાય; અત્યારે જ આવો, | |
| ને કરશે સાજાં તમને વૈદ આત્માનો. | |
| ૩ | પસ્તાવો કરનારને ઈસુ સ્વીકારે; |
| આ ખુશ ખબર માનવા કોણ વાર લગાડે ? | |
| રે ભારથી લાદેલાં, વિસામો પામો; | |
| ખ્રિસ્ત પાસે આવી તેની પ્રીત અજમાવો. | |
| ૪ | કેમ ભૂખે મરો છે ? હ્યાં ખોરાક છે બહુ, |
| કૃપા પામી શકે છે ઈસુને સહુ; | |
| જો મનમાં શક હોય તો અજમાવી જુઓ, | |
| ને ખ્રિસ્તની છે કૃપા અથાગ તે જાણો. |