553: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Created page with "== ૫૫૩ - ખ્રિસ્તની સુંદરતા == {| |+૫૫૩ - ખ્રિસ્તની સુંદરતા |- | |ખ્રિસ્તની સ..."
(No difference)

Revision as of 16:43, 5 August 2013

૫૫૩ - ખ્રિસ્તની સુંદરતા

૫૫૩ - ખ્રિસ્તની સુંદરતા
ખ્રિસ્તની સુંદરતા
અને પવિત્રતા,
તેની કરુણા પણ
દીસો મારામાં;
દિવ્ય શુદ્ધ આત્મા !
શુદ્ધ કર મારો આત્મા,
કે દીસે મારાં
ખ્રિસ્તની સુંદરતા.