552: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૫૫૨ - અન્નદાતાનો આભાર == {| |+૫૫૨ - અન્નદાતાનો આભાર |- |૧ |પિતા, સર્વ દાનો ..." |
(No difference)
|
Revision as of 16:41, 5 August 2013
૫૫૨ - અન્નદાતાનો આભાર
| ૧ | પિતા, સર્વ દાનો તણા દિવ્ય દાતા, |
| તમે વિશ્વત્રાતા, તમે અન્નદાતા. | |
| ૨ | દીધાં અન્નપાણી ખરે, પોષવાને, |
| અને શક્તિ દેહે નવી આપવાને. | |
| ૩ | તમે આજની પંગતે તો પધારો, |
| અને ભોજને આશિષોને ઉતારો. |