549: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૫૪૯ - ભોજન સમાની પ્રાર્થના == {| |+૫૪૯ - ભોજન સમાની પ્રાર્થના |- | |પ્રભુ, ..." |
(No difference)
|
Revision as of 16:37, 5 August 2013
૫૪૯ - ભોજન સમાની પ્રાર્થના
| પ્રભુ, અમારા પ્રેમી બાપ, | |
| આ ભોજન પર આશિષ આપ; | |
| તારો માનીએ આભાર, | |
| ઈસુ નામે વારંવાર. |