528: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૫૨૮ - જય જગપિતા == {| |+૫૨૮ - જય જગપિતા |- | |જય જય જગપિતા, એકલો તું અજન્મા : |- ..." |
(No difference)
|
Revision as of 14:33, 5 August 2013
૫૨૮ - જય જગપિતા
| જય જય જગપિતા, એકલો તું અજન્મા : | |
| જય જય પ્રભુ ઈસુ, જે પિતાની પ્રતિમા : | |
| જય જય શુભ આત્મા, શુદ્ધતાના સુધામી : | |
| જય જય અભિવંદું, ધન્ય ત્રિએક સ્વામી. |