512: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Created page with "== ૫૧૨ - ઈસુ મારું સર્વસ્વ == {| |+૫૧૨ - ઈસુ મારું સર્વસ્વ |- | |ઈસુ મારો ત્રા..."
(No difference)

Revision as of 14:08, 5 August 2013

૫૧૨ - ઈસુ મારું સર્વસ્વ

૫૧૨ - ઈસુ મારું સર્વસ્વ
ઈસુ મારો ત્રાતા, હા, તે છે, હા, તે છે,
ઈસુ મારો ત્રાતા, મારો ત્રાતા તે.
ઈસુ: મિત્ર, જીવન, પાળક, દોરનાર, શાંતિ, રોટલી,
ઝરો, આશરો, રસ્તો, કિલ્લો, પ્રભુ, રાજા, વગેરે.