498: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૯૮ - અજવાળે == {| |+૪૯૮ - અજવાળે |- | |(બંગાળી ગીત પરથી) |- | |અનુ. : જે. એસ. સ્ટીવ..." |
(No difference)
|
Revision as of 13:47, 5 August 2013
૪૯૮ - અજવાળે
| (બંગાળી ગીત પરથી) | |
| અનુ. : જે. એસ. સ્ટીવન્સન | |
| ટેક: | ચાલીએ સૌ અજવાળે, અજવાળે, અજવાળે, |
| ચાલીએ સૌ અજવાળે, ત્રાતાની સાથે. | |
| ૧ | ઈસુ પાસે હું જઈશ, અજવાળે, અજવાળે; |
| તેની સાથે હું ચાલીશ તેને અજવાળે. ચાલીએ. | |
| ૨ | પાપની માફી પામી લઈશ, અજવાળે, અજવાળે; |
| ભૂંડું સર્વ છોડી દઈશ તેને અજવાળે. ચાલીએ. | |
| ૩ | યત્ન કરું ઈસુ કાજ, અજવાળે, અજવાળે; |
| શક્તિ પામું લડવા આજ તેને અજવાળે. ચાલીએ. | |
| ૪ | શેતાન મને શું કરે ? અજવાળે, અજવાળે; |
| નિત્ય મને જય મળે તેને અજવાળે. ચાલીએ. | |
| ૫ | મારું મરણ જ્યારે થાય, અજવાળે, અજવાળે; |
| ત્યારે બીક ન લાગે કાંઈ તેને અજવાળે. ચાલીએ. | |
| ૬ | બાપના ઘરે જઈશું, અજવાળે, અજવાળે; |
| સદા સુખી રહીશું તેને અજવાળે. ચાલીએ. |