488: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૮૮ - પ્રભાત સમયે આભાર == {| |+૪૮૮ - પ્રભાત સમયે આભાર |- |૧ |આવો, બાળ, આવો, આ..." |
(No difference)
|
Revision as of 13:29, 5 August 2013
૪૮૮ - પ્રભાત સમયે આભાર
| ૧ | આવો, બાળ, આવો, આજે પ્રભાતે, |
| પ્રભુગુણ ગાઈએ સર્વ સંઘાતે. આવે. | |
| ૨ | રક્ષા કરી તેણે ગઈ કાલ રાતે, |
| સાજાં ઉઠાડયાં વળી આજે પ્રભાતે. આવો. | |
| ૩ | રાત અંધારી, બહુ કાળી કાળી, |
| પ્રભુ વિણ કરે કોણ રક્ષા તમારી ? આવો. | |
| ૪ | આજ દિન કામ માટ આશિષ માગો, |
| ગત કાળ ભૂલથાપ તે સહુ ત્યાગો. આવો. | |
| ૫ | પિતા, પુત્ર, વળી આત્માને નામે, |
| આજ દિન કામ પર આશિષ જામે. આવો. |