479: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૭૯ - બાળયાચના == {| |+૪૭૯ - બાળયાચના |- |ટેક: |ઓ ઈસુ, તુંજ ધનનામ, કરીએ તારા..." |
(No difference)
|
Revision as of 13:16, 5 August 2013
૪૭૯ - બાળયાચના
| ટેક: | ઓ ઈસુ, તુંજ ધનનામ, કરીએ તારાં ગુણગાન. |
| ૧ | તારલિયાને તું ચમકાવે, ભાનુ, ઈન્દુ તું પ્રગટાવે, |
| સાગરનાં સૌ ગાન..... ઓ ઈસુ. | |
| ૨ | વને વને તું ફૂલ વિકસાવે, વાદળીઓને તું વરસાવે, |
| પકવે સારાં ધાન...... ઓ ઈસુ. | |
| ૩ | પ્રેમ અનુપમ તું બતલાવે, બાળોને તું પાસ બોલાવે, |
| તારાં સૌ સંતાન...... ઓ ઈસુ. | |
| ૪ | કરજે રક્ષા રોજ અમારી, સંકટો સૌ નિત નિવારી, |
| બાળો સૌ નાદાન...... ઓ ઈસુ. |