478: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૭૮ - સ્તુતિ હો હરદમ ! == {| |+૪૭૮ - સ્તુતિ હો હરદમ ! |- | |૯, ૯, ૯, ૫ સ્વરો ને ટેક..." |
(No difference)
|
Revision as of 13:15, 5 August 2013
૪૭૮ - સ્તુતિ હો હરદમ !
| ૯, ૯, ૯, ૫ સ્વરો ને ટેક | |
| "Down at the Cross" | |
| Tune: C. I. 226 | |
| અનુ. : લક્ષ્મીબહેન દેવહીભાઈ | |
| ૧ | કાઢવા મુજ પાપરૂપી વિષ તમામ પ્રભુ ઈસુ આવ્યો દુ:ખને ઠામ; |
| સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ. | |
| ટેક: | અતુતિ હો હરદમ, સ્તુતિ હો હરદમ, |
| સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ. | |
| ૨ | કાલવરી પર થયો તે કુરબાન રુધિરની ધારથી છે આશિષદાન, |
| પાપી શુદ્ધ થાય તેમાં કરી સ્નાન, સ્તુતિ હો હરદમ. | |
| ૩ | કેવી અજાયબ અનુપમ પ્રીત, પાપી કાજે થયો પ્રાયશ્વિત્ત ! |
| મુકત કરે નિજ લોહી થકી જ, સ્તુતિ હો હરદમ. | |
| ૪ | વેઠી મરણનો કડવો માર, પ્રભુ ખ્રિસ્તે ખોલ્યું સ્વર્ગી દ્વાર, |
| આશ અચળ ને અદ્ભુત ઉદ્ધાર, સ્તુતિ હો હરદમ. | |
| ૫ | હે પ્રભુ, કરજે મારો ઉદ્ધાર, આ જગત માંહે તું થા દોરનાર. |
| આખરે પહોંચું સ્વર્ગે જે વાર, સ્તુતિ હો હરદમ. |