459: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૫૯ - ખ્રિસ્તી સંગત == {| |+૪૫૯ - ખ્રિસ્તી સંગત |- | |૬, ૬, ૮ ,૬ સ્વરો |- | |"Blest be the ti..." |
(No difference)
|
Revision as of 11:05, 5 August 2013
૪૫૯ - ખ્રિસ્તી સંગત
| ૬, ૬, ૮ ,૬ સ્વરો | |
| "Blest be the tie that binds" | |
| ૧ | ધન્ય છે ખ્રિસ્તનો પ્રેમ, જોડે અમારાં ચિત્ત; |
| ખ્રિસ્તી સંગત છે અનુપમ, સ્વર્ગનાં જેવી ખચીત ! | |
| ૨ | પિતાના તખ્ત સામે એક્ઠાં થયાં એક ધ્યાન, |
| દિલાસો, આશાં, ચિંતા, બીક, આસર્શમાં સૌ સમાન. | |
| ૩ | એકમેકના ખેદ માંહે ને બોજમાં લઈએ ભાગ, |
| ને દુ:ખોમાં સહલગણીથી આંસુ વે' છે અથાગ. | |
| ૪ | છૂટાં પડીએ ત્યારે લાગે મનમાં ઉદાસ, |
| તોપણ ચિત્તમાં એક જ છીએ, ફરી મળવાની આશ. | |
| ૫ | જીવનમાં ધન્ય આશ કરાવે હિંમતવાન; |
| ચાલીએ આ ઉમેદમાં ખાસ, ને રહીએ આશાવાબ. | |
| ૬ | શોક, મહેનત, દુ:ખ ને પાપ, સહુથી છૂટાં થઈશું; |
| ને પ્રેમ ને સત્સંગમાં અમાપ, સ્વર્ગ માંહે સૌ રહીશું. |