448: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૪૮ - પ્રભુભોજન == {| |+૪૪૮ - પ્રભુભોજન |- | |૭ સ્વરો |- | |"ઈસુ આવે ત્યાં સુધી" ..." |
(No difference)
|
Revision as of 00:47, 5 August 2013
૪૪૮ - પ્રભુભોજન
| ૭ સ્વરો | |
| "ઈસુ આવે ત્યાં સુધી" | |
| ૧ " | ઈસુ આવે ત્યાં સુધી" સંભારો આ વાત સારી, |
| વચમાં રહેનાર થોડો કાળ, આશાથી પામો અજવાળ; | |
| સંભારો તે ઘર સ્વર્ગી, "ઈસુ આવે ત્યાં સુધી." | |
| ૨ | જ્યારે સગાંવહાલાં જાય, વિશ્રામ પામવા સ્વર્ગની માંય, |
| જ્યારે તેમનો પ્રેમી સાદ, અમને નહિ આપે ઉમેદ; | |
| દુ:ખ છે થોડી વાર લગી, "ઈસુ આવે ત્યાં સુધી." | |
| ૩ | આસપાસ છે મેઘ ને અંધકાર, છતાં આનંદ છે આવનાર, |
| વધસ્તંભની સૌ વેદના, દુ:ખ, દિલગીરી ને ચિંતા, | |
| રહેશે કેવળ જ્યાં લગી, "ઈસુ આવે ત્યાં સુધી." | |
| ૪ | પ્રેમભોજન તૈયાર જુઓ, રોટલી ખાઓ ને રસ પીઓ, |
| જેથી પ્રભુ રહેશે યાદ, જ્યાં લગ ખાઈએ સ્વર્ગપ્રસાદ, | |
| સ્વર્ગી દૂત ને સંત સાથી, "ઈસુ આવે ત્યાં સુધી." |