228: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૨૨૮ - શાસ્ત્રરૂપી ભંડાર== {| |+૨૨૮ - શાસ્ત્રરૂપી ભંડાર |- |૧ |ઈશ્વરનું જે..." |
(No difference)
|
Revision as of 23:12, 4 August 2013
૨૨૮ - શાસ્ત્રરૂપી ભંડાર
| ૧ | ઈશ્વરનું જે શાસ્ત્ર તે વિશાળ છે ભંડાર, |
| જે જે ખપનું હોય છે તે તે ત્યાં મળનાર. | |
| ૨ | વાણી જીવનભેદની સુખ દેનારી વાત, |
| વાક્યરૂપી ઔષધ પણ અન્ન તણી તે સાથ. | |
| ૩ | ઢાલ વળી તરવાર છે, જ્ઞાન તણા પણ મર્મ, |
| ભૂલ બતાવે માર્ગની, કાર્ય તણાં અપકર્મ. | |
| ૪ | જગર ઘણી નિંદા કરે, છો કરતાં જો ચા'ય, |
| પાસ હશે ભંડાર એ ન્યૂન કદી ન જણાય. |