419: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૧૯ - અંતોનો વિશ્રામ == {| |+૪૧૯ - અંતોનો વિશ્રામ |- | |૧૦ સ્વરો ને હાલેલૂય..." |
(No difference)
|
Revision as of 08:58, 3 August 2013
૪૧૯ - અંતોનો વિશ્રામ
| ૧૦ સ્વરો ને હાલેલૂયા | |
| "For all the saints" | |
| Tune: St. Philip or Sarum. C. H. 339 | |
| કર્તા: વિલ્યમ ડબ્લ્યુ. હાઉ, ૧૮૨૩-૯૭ | |
| અનુ. : દાનિયેલ ડાહ્યાભાઈ | |
| ૧ | સૌ સંતો શ્રમથી મુકત થઈ વિરામ્યા, |
| આપી સાક્ષી વિશ્વાસે સૃષ્ટિમાં, | |
| ઈસુ, તારું નામ સ્તુત્ય હો સદા. હાલેલૂયા. હાલેલૂયા. | |
| ૨ | તું સામથ્ર્ય, કિલ્લો, ખડક તેમનો થઈ, |
| ભારે યુદ્ધ મધ્યે આગેવન તું રહી, | |
| તું દેતો પ્રકાશ ઘોર સંધારા મહીં. હાલેલૂયા. | |
| ૩ | ભૂતકાળે શુભ યુદ્ધ કીધું એમણે તુજ કાજ, |
| તેમ વિશ્વાસુ સાચા યોદ્ધા થઈ આજ, | |
| અમે જયવંત થઈ પામીએ સુવર્ણ તાજ. હાલેલૂયા. | |
| ૪ | શી ધન્ય સંગત ! શી દૈવી ભ્રાતૃતા ! |
| મથીએ અશકર, પણ સંત દીપે સ્વર્ગમાં, | |
| તોય તુજ વહાલાંઓ એક છે તારામાં. હાલેલૂયા. | |
| ૫ | જો કે ભાસે યુદ્ધ લાંબું ને ભયકાર, |
| તો પણ દૂરથી કર્ણે પડે જયકાર, | |
| બળ ધરે હાથ ને ઉર, સૌ ફરી વાર. હાલેલૂયા. | |
| ૬ | સોનેરી સંધ્યા પ્રકાશે પશ્વિમે, |
| પામે આરામ શૂરવીરો પળપળે, | |
| સ્વર્ગમાંની શાંતિ મીઠી, સુખકર છે. હાલેલૂયા. | |
| ૭ | આ છે દિન એક ખરો ગૌરવવાન, |
| ઉજ્જવળ વસ્ત્રે સોહે ત્યાં સંત જયવાન, | |
| ચાલે તે માર્ગે રાજા સ્તુતિમાન. હાલેલૂયા. | |
| ૮ | ઓળંગી ભૂમિ ને સાગર અનંત |
| પેસે છે મોતીદ્વાર અસંખ્ય સંત, | |
| ગાા ત્રિએક દેવનાં ગાતાં મહિમાવંત. હાલેલૂયા. |