416: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૧૬ - નદી પાસે એકઠા થઈએ == {| |+૪૧૬ - નદી પાસે એકઠા થઈએ |- | |"Shall we gather at the river" |- | |Tune..." |
(No difference)
|
Revision as of 08:49, 3 August 2013
૪૧૬ - નદી પાસે એકઠા થઈએ
| "Shall we gather at the river" | |
| Tune: S. S. 68 | |
| ૮, ૬ સ્વરો | |
| ૧ | નદી પાસે એક્ઠા થઈએ જે પર ચાલે દેવના દાસ; |
| તેનું નિર્મળ જળ સદાએ, વહે છે દેવાસન પાસ. | |
| ટેક: | હા, આપણાથી ભેળા થવાય, સુંદર, સુંદર, નદી પાસ મળાય; |
| સંતો કેરો થાય સહવાસ, નદી વહે દેવાસન પાસ. | |
| ૨ | નદીના કિનારા પાસે, જળ જ્યાં રૂપેરી દેખાય, |
| દેવનું ભજન કરવા માટે, આપણ ચાલીએ સદાય. | |
| ૩ | ત્યાં જઈએ તે પહેલાં આપણે, તજીએ બધાં પાપી કાજ; |
| પ્રેમી દેવ છુટકારો દઈને, આપશે પોશાક તથા તાજ. | |
| ૪ | સુંદર નદીના પ્રકાશે, ખ્રિસ્તની પડે પ્રતિમાય, |
| સંતને મોત જુદા ન પાડે, કૃપાનાં તે ગીતો ગાય. |